# કાવ્ય રત્નમાળા

**URL:** https://gujarati.world/c/gujarati-geet-sangeet/gujarati-kavita/7.md

[Latest](https://gujarati.world/latest.md) · [Categories](https://gujarati.world/categories.md) · [Tags](https://gujarati.world/tags.md)

## [About the કાવ્ય રત્નમાળા category](https://gujarati.world/t/about-the-category/15)

**Author:** [@system](https://gujarati.world/u/system)\
**Replies:** 0\
**Last updated:** [May 1, 2022, 3:31am UTC](https://gujarati.world/t/about-the-category/15 "2022-05-01T03:31:23Z")

કેટલાક અનોખા ગુજરાતી કાવ્ય રત્ન પસંદ કરી તેની જે સરસ માળા બનાવી છે તે અહીં પ્રસ્તુત છે. સમયના વહેણની સાથે આ કાવ્ય રત્નમાળામાં વધુ ને વધુ કવિતાઓ ઉમેરાતી રહે છે. આપ અહિયાં કાવ્ય સબમિટ કરી સકો છો. કાવ્ય સાથે તેના રચયતા ને લ…

## [વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા - Zanda Uncha Rahe Hamara - Lyrics](https://gujarati.world/t/zanda-uncha-rahe-hamara-lyrics/846)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/zanda-uncha-rahe-hamara-lyrics/846 "2023-04-09T19:10:40Z")

ઝંડા ઊંચા રહે હમારા ઝંડા ઊંચા રહે હમારા વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા (૧) સદા શક્તિ સરસાનેવાલા પ્રેમ સુધા બરસાનેવાલા વીરો કો હર્ષાનેવાલા માતૃભૂમિ કા તન મન સારા ઝંડા ઊંચા રહે હમારા (૨) સ્વતંત્રતા ક…

## [હરિને ભજે તે રમતાં ભજે - Harine Bhaje Te Ramatan Bhaje - Lyrics](https://gujarati.world/t/harine-bhaje-te-ramatan-bhaje-lyrics/814)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/harine-bhaje-te-ramatan-bhaje-lyrics/814 "2023-04-09T19:10:35Z")

હરિને ભજે તે રમતાં ભજે હરિને ભજે તે રમતાં ભજે એ કંઈ કરે ના આયાસ નડે જો સંસારના બંધ તો એની વધે ઉલટ પ્યાસ હરિને ભજે તે રમતાં ભજે શૂરવીરતા સિંહ ના કેળવે એ તો જનમ સ્વભાવ અનાયાસે તજે સઘળું છે જેને હરિ ભજવાનો ભાવ …

## [ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ - Dhanya Ho Dhanya J Punya Pradesha - Lyrics](https://gujarati.world/t/dhanya-ho-dhanya-j-punya-pradesha-lyrics/834)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/dhanya-ho-dhanya-j-punya-pradesha-lyrics/834 "2023-04-09T19:10:38Z")

ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ કૃષ્ણચન્દ્રની કૌમુદી ઊજળો કીધ પ્રભુએ ય સ્વદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ નદી ને તળાવ કેરી કુ…

## [બા તું જ છો જ્યોતિધામ - Ba Tun J Chho Jyotidhama - Lyrics](https://gujarati.world/t/ba-tun-j-chho-jyotidhama-lyrics/844)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/ba-tun-j-chho-jyotidhama-lyrics/844 "2023-04-09T19:10:40Z")

બા તું જ છો જ્યોતિધામ (મંદાક્રાન્તા-સૉનેટ) મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને મંદિરોનાં પથ્થર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં સ…

## [મોજ મહીં શું તારું-મારું! - Moj Mahin Shun Tarun-Marun! - Lyrics](https://gujarati.world/t/moj-mahin-shun-tarun-marun-lyrics/842)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/moj-mahin-shun-tarun-marun-lyrics/842 "2023-04-09T19:10:39Z")

મોજ મહીં શું તારું-મારું! લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું! મારું, તારું ને ગમવું પણ, લાવ, લાવ કરીએ સહિયારું! તું જીતે ને થાઉં ખુશી હું, લેને, ફરી ફરીને હારું! ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના, બાકી સઘ…

## [ઝંડા અજર અમર રહેજે - Zanda Ajar Amar Raheje - Lyrics](https://gujarati.world/t/zanda-ajar-amar-raheje-lyrics/847)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/zanda-ajar-amar-raheje-lyrics/847 "2023-04-09T19:10:40Z")

ઝંડા અજર અમર રહેજે તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયા પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં ઝંડા અજર અમર રહેજે વધ વધ આકાશે જાજે નહિ કિનખાબ મખમલ મશરૂ કેરી તારી પતાકા નહિ જરી ને હીરભરતના ભભકા તુજ પર ટાંક્ય…

## [અર્પી દઉં સો જન્મ! - Arpi Daun so Janma! - Lyrics](https://gujarati.world/t/arpi-daun-so-janma-lyrics/864)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/arpi-daun-so-janma-lyrics/864 "2023-04-09T19:10:43Z")

અર્પી દઉં સો જન્મ! સુણ ગરવી ગુજરાત વાત કંઈ કહું તે કાનમાં સમજુ છે તું સુજાત સમજશે સહજ સાનમાં વસ્તી વસુ સુખ તને વળી વેપાર વણજનું જ્ઞાન ધર્મે પણ સુખી દુઃ ખ નહિ અધિક કરજનું પણ ક્યાં બુદ્ધિ વિશાળ કવિ …

## [નહિ નમશે નહિ નમશે - Nahi Namashe Nahi Namashe - Lyrics](https://gujarati.world/t/nahi-namashe-nahi-namashe-lyrics/868)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/nahi-namashe-nahi-namashe-lyrics/868 "2023-04-09T19:10:44Z")

નહિ નમશે નહિ નમશે નહિ નમશે નહિ નમશે નિશાન ભૂમિ ભારતનું ભારતની એ ધર્મધજાનું સાચવશું સન્માન! નિશાન ભૂમિ ભારતનું ઐક્ય તણો એ અમરપટ્ટો છે મુક્તિનું વરદાન! નિશાન ભૂમિ ભારતનું ભારતમાના મંદિર પર એ શાંતિનું એંધાણ! નિશાન …

## [કાંધ રે દીધી ને દેન રે દીધાં - Kanda Re Didhi Ne Den Re Didhan - Gujarati Kavita](https://gujarati.world/t/kanda-re-didhi-ne-den-re-didhan-gujarati-kavita/850)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/kanda-re-didhi-ne-den-re-didhan-gujarati-kavita/850 "2023-04-09T19:10:40Z")

કાંધ રે દીધી ને દેન રે દીધાં કાંધ રે દીધી ને દેન રે દીધાં રે સોનલદે પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી પળિયામાં ભમે મારી ધ્રૂજતી આંગળીયું ને ટેરવે જંગલ ઊગે આંખના હોજી ઓરડામાં લીલીછમ ઓકળીની વેલ્ય નીચા પગથારે અકબ…

## [અવાવરુ વાવ તણે તળિયે - Avavaru Vav Tane Taliye - Lyrics](https://gujarati.world/t/avavaru-vav-tane-taliye-lyrics/849)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/avavaru-vav-tane-taliye-lyrics/849 "2023-04-09T19:10:40Z")

અવાવરુ વાવ તણે તળિયે જેટલી જિભાન હોય એટલા હો વેણ ભલે છીએ અમે અવાવરુ વાવ તણે તળિયે આવી જુઓ, મધરાતે મળીયે આસપાસ બાવળના ઝરડામાં ઊડી રહી હોય જૂની ચૂંદડીની લીર બોલે ભેરવ અધીર એવી એંધાણીએ આવજો કાંઠા પરે ઉતારીને આખે આખું…

## [જીવને શ્વાસ તણી સગાઈ - Jivane Shvas Tani Sagai - Lyrics](https://gujarati.world/t/jivane-shvas-tani-sagai-lyrics/865)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/jivane-shvas-tani-sagai-lyrics/865 "2023-04-09T19:10:43Z")

જીવને શ્વાસ તણી સગાઈ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાય બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાય જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ લીંપ્…

## [હું શું જાણું કે - Hun Shun Janun Ke - Lyrics](https://gujarati.world/t/hun-shun-janun-ke-lyrics/875)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/hun-shun-janun-ke-lyrics/875 "2023-04-09T19:10:45Z")

હું શું જાણું કે હું શું જાણું કે વહાલે મુજમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું હું જાઉં જળ ભરવા ત્યાં પુંઠે પુંઠે આવે વગર બોલાવ્યે વહાલો બેલડું ચડાવે વઢું ને તરછોડું તોય રીસ જરી ન લ…

## [મેશ ન આંજું રામ - Mesh N Anjun Rama - Lyrics](https://gujarati.world/t/mesh-n-anjun-rama-lyrics/889)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/mesh-n-anjun-rama-lyrics/889 "2023-04-09T19:10:47Z")

મેશ ન આંજું રામ મેશ ન આંજું રામ લેશ જગ્યા નહિ હાય સખીરી નયન ભરાયો શ્યામ એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ મેશ ન આંજું રામ કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ કાજળની વધુ ક…

## [જીવન મારું! મરણ મારું! - Jivan Marun! Maran Marun! - Lyrics](https://gujarati.world/t/jivan-marun-maran-marun-lyrics/883)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/jivan-marun-maran-marun-lyrics/883 "2023-04-09T19:10:46Z")

જીવન મારું! મરણ મારું! જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું હવે શું જોઈએ મારે ? જીવન મારું મરણ મારું અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું અગર ના ડૂબતે ગ્લાનિ મહીં…

## [સર્જક કવિ અને લોકપ્રિયતા - Sarjak Kavi Ane Lokapriyata - Lyrics](https://gujarati.world/t/sarjak-kavi-ane-lokapriyata-lyrics/876)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/sarjak-kavi-ane-lokapriyata-lyrics/876 "2023-04-09T19:10:45Z")

સર્જક કવિ અને લોકપ્રિયતા જુઓ ઉઘાડું આ કમાડ જાઓ જ્યાં રુચે સ્વલ્પ બિંદુયે દયાનું ના ખપે હુંને ખીલો તમે ઉછાળતાં અજબ છટા ઊંચે સુંદરી, વહો વરેલ પંથ ચ્હાવ તે ક્રમે ર્‌હો સ…

## [હું આગ બુઝાવી જાણું છું - Hun Ag Buzavi Janun Chhun - Lyrics](https://gujarati.world/t/hun-ag-buzavi-janun-chhun-lyrics/897)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/hun-ag-buzavi-janun-chhun-lyrics/897 "2023-04-09T19:10:48Z")

હું આગ બુઝાવી જાણું છું નાનીશી એક જ ફૂંક ઉપર સંસાર રચાવી જાણું છું હું ઈશ્વરનાં સઘળાં સપનાં સાકાર બનાવી જાણું છું માનવ છું નાનો તો યે વિરાટ સરીખું જીવન જીવું છું હું એક જ કંકર મારી પારાવાર હલાવી …

## [હરિવર મુજને હરી ગયો - Harivar Mujane Hari Gayo - Lyrics](https://gujarati.world/t/harivar-mujane-hari-gayo-lyrics/882)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/harivar-mujane-hari-gayo-lyrics/882 "2023-04-09T19:10:46Z")

હરિવર મુજને હરિ ગયો હરિવર મુજને હરી ગયો મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો અબુધ અંતરની હું નારી હું શું જાણું પ્રીતિ હું શું જાણું કામણગારી મુજ હૈયે છે ગીતિ એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો …

## [જે આંસુ ખોઉં છું - Je Ansu Khoun Chhun - Lyrics](https://gujarati.world/t/je-ansu-khoun-chhun-lyrics/884)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/je-ansu-khoun-chhun-lyrics/884 "2023-04-09T19:10:47Z")

જે આંસુ ખોઉં છું જે આંસુ ખોઉં છું એનો મને અવેજ મળે કે હું રડું તો તમારા નયનમાં ભેજ મળે તમારી પ્રીત મળે ને ફકત મને જ મળે પછી ભલે ને વધારે નહિ તો સહેજ મળે મળે છે સ્નેહના સાથી ઘણાં યે દુનિયા…

## [જગતમાં એક જ એવો જન્મ્યો - Jagataman Ek J Evo Janmyo - Lyrics](https://gujarati.world/t/jagataman-ek-j-evo-janmyo-lyrics/907)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/jagataman-ek-j-evo-janmyo-lyrics/907 "2023-04-09T19:10:50Z")

જગતમાં એક જ એવો જન્મ્યો જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યાં ન કરી કદીએ ઉઘરાણી તેમ સામા ચોપડા ન રાખ્યાં જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં માગણા કે…

## [અનેરી પાંજે વતનજી ગાલ્યું - Aneri Panje Vatanaji Galyun - Lyrics](https://gujarati.world/t/aneri-panje-vatanaji-galyun-lyrics/893)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/aneri-panje-vatanaji-galyun-lyrics/893 "2023-04-09T19:10:48Z")

અનેરી પાંજે વતનજી ગાલ્યું પાંજે વતનજી ગાલ્યું અનેરી પાંજે વતનજી ગાલ્યું દુંદાળા દાદાજી જેવા એ ડુંગરા ઉજ્જડ છો દેખાવે ભૂંડા ને ભૂખરા બાળપણું ખૂંદી ત્યાં ગાળ્યું અનેરી પાંજે વતનજી ગાલ્યું પાદરની દેરીપે ઝૂકે…

## [હેંડ હવે બગડી જઈએ - Henda Have Bagadi Jaie - Lyrics](https://gujarati.world/t/henda-have-bagadi-jaie-lyrics/906)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/henda-have-bagadi-jaie-lyrics/906 "2023-04-09T19:10:50Z")

હેંડ હવે બગડી જઈએ સારા થઈને થાક્યા જીવલા હેંડ હવે બગડી જઈએ ઊંચા ભાવે ખૂબ ઠગાણાં હેંડ હવે ગગડી જઈએ કર્યાં હોજરાં ખાતર જીવલા પેટ વલોયા ઊણાં પાડ્યાં તનનાં તેલ બાપલા કરમ ન પડ્યાં કૂણાં પત્યું હવે તો ફોલ્લા થઈને હેંડ…

## [આ તો ઈશ તણો આવાસ - A to Ish Tano Avasa - Lyrics](https://gujarati.world/t/a-to-ish-tano-avasa-lyrics/902)

**Author:** [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/a-to-ish-tano-avasa-lyrics/902 "2023-04-09T19:10:49Z")

આ તો ઈશ તણો આવાસ આ તો ઈશ તણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહિ સ્વામી નહિ દાસ આ તો ઈશ તણો આવાસ એ પીરસે તે ખા તું રસથી એ આપે તે લે એનાં જનને તારાં ગણીને એ રાખે તેમ રહે વેરતો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈશ…

## [બીજું હું કાંઈ ન માગું - Bijun Hun Kani N Magun - Gujarati](https://gujarati.world/t/bijun-hun-kani-n-magun-gujarati/2457)

**Author:** [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Replies:** 0\
**Last updated:** [April 23, 2024, 8:24pm UTC](https://gujarati.world/t/bijun-hun-kani-n-magun-gujarati/2457 "2024-04-23T20:24:54Z")

બીજું હું કાંઈ ન માગું આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઈ ન માગું સુણજે આટલો આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ન માગું તુંબડું મારું પડ્યું નકામું કોઈ જુએ નહિ એના સામું બાંધી તારા અંતરનો ત્યાં તાર પછી મારી ધૂન જગા…

## [તિથિ ન જોશો ટીપણે - Tithi N Josho Tipane - Gujarati](https://gujarati.world/t/tithi-n-josho-tipane-gujarati/2459)

**Author:** [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Replies:** 0\
**Last updated:** [April 23, 2024, 8:26pm UTC](https://gujarati.world/t/tithi-n-josho-tipane-gujarati/2459 "2024-04-23T20:26:23Z")

તિથિ ન જોશો ટીપણે માર્ગમાં કંટક પડ્યાં સૌને નડ્યાં બાજુ મૂક્યા ઊંચકી તે દી નકી જન્મ ગાંધી બાપુનો સત્યના અમોઘ મોંઘા જાદુનો તિથિ ન જોશો ટીપણે ગાંધી જયંતિ તે દિને અન્યાય નીચી મૂંડીએ ના લીધો સાંખી દુર્ગંધ પર મૂઠી ભ…

## [સંગમાં રાજી રાજી! - Sangaman Raji Raji! - Gujarati](https://gujarati.world/t/sangaman-raji-raji-gujarati/2220)

**Author:** [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Replies:** 0\
**Last updated:** [April 23, 2024, 4:04pm UTC](https://gujarati.world/t/sangaman-raji-raji-gujarati/2220 "2024-04-23T16:04:53Z")

સંગમાં રાજી રાજી! સંગમાં રાજી રાજી આપણ એક બીજાના સંગમાં રાજી રાજી બોલવા ટાણે હોઠ ખૂલે નહિ નેણ તો રહે લાજી આપણ એક બીજાના સંગમાં રાજી રાજી લેવાને જાય ત્યાં જીવન આખુંય તે ઠલવાય દેવાને જાય, છલોછલ ભરિયું…

## [હાથ મેળવીએ - Hath Melavie - Gujarati Kavita](https://gujarati.world/t/hath-melavie-gujarati-kavita/1989)

**Author:** [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Replies:** 0\
**Last updated:** [April 22, 2024, 7:52pm UTC](https://gujarati.world/t/hath-melavie-gujarati-kavita/1989 "2024-04-22T19:52:09Z")

હાથ મેળવીએ લાવો તમારો હાથ, મેળવીએ ( કહું છું હાથ લંબાવી! ) કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે – ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે… શું શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ… …

## [પૂર્ણ રૂપે વ્યક્ત થા - Purna Rupe Vyakta Tha - Gujarati](https://gujarati.world/t/purna-rupe-vyakta-tha-gujarati/2460)

**Author:** [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Replies:** 0\
**Last updated:** [April 23, 2024, 8:27pm UTC](https://gujarati.world/t/purna-rupe-vyakta-tha-gujarati/2460 "2024-04-23T20:27:01Z")

પૂર્ણ રૂપે વ્યક્ત થા પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન; એ રીતે અવ્યક્તનો અણસાર બન. વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત, કોઈ કુમળી વેલનો આધાર બન. પિંડ પાર્થિવ પણ પછી પુષ્પિત થશે, તું અલૌકિક સુરભિનું આગાર બન. ચિ…

## [જોઈ લ્યો આ જગતના બાવા - Joi Lyo A Jagatana Bava - Gujarati](https://gujarati.world/t/joi-lyo-a-jagatana-bava-gujarati/2458)

**Author:** [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Replies:** 0\
**Last updated:** [April 23, 2024, 8:25pm UTC](https://gujarati.world/t/joi-lyo-a-jagatana-bava-gujarati/2458 "2024-04-23T20:25:36Z")

જોઈ લ્યો આ જગતના બાવા જોઈ લ્યો આ જગતના બાવા ધર્યો ભેખ ધૂતીને ખાવા પ્રેમદાઓ ઘણી પાણી ભરે ત્યાં બાવોજી જાય નહાવા રાંડીછાંડી ઘેર નર ન હોચ ત્યાં બાવોજી બેસે ગાવા જોઈ લ્યો આ જગતના બાવા ધર્યો ભેખ ધૂતીને ખાવા લોકોનાં છોક…

## [ગજબ હાથે ગુજારીને - Gajab Hathe Gujarine - Gujarati](https://gujarati.world/t/gajab-hathe-gujarine-gujarati/2456)

**Author:** [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Replies:** 0\
**Last updated:** [April 23, 2024, 8:24pm UTC](https://gujarati.world/t/gajab-hathe-gujarine-gujarati/2456 "2024-04-23T20:24:08Z")

ગજબ હાથે ગુજારીને ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું દુઃખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું સુકાણાં મોલ સૃષ્ટિનાં પછી વૃષ્ટિ થયાથી શું વિચાર્યું નહિ લઘુ વયમાં પ…

[Next page](https://gujarati.world/c/gujarati-geet-sangeet/gujarati-kavita/7.md?page=1)