આ રંગભીના ભમરાને - A Rangabhina Bhamarane - Gujarati

આ રંગભીના ભમરાને

આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું?

પ્રીતભર્યા સરવરના નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે મુજને, ના પાડું? હા પાડું?

આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું?

ઉર કમળને કોરી કોરી ગુનગુનતો ગાતો રસહોરી
રૂપરસીલો રીઝવે મુજને, ના પાડું? હા પાડું?

આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું?
ફૂલ-ફટાયો પજવે મુજને, ના પાડું? હા પાડું?

आ रंगभीना भमराने

आ रंगभीना भमराने कहोने केम करी उडाडुं?
फूल-फटायो पजवे मुजने, ना पाडुं? हा पाडुं?

प्रीतभर्या सरवरना नीरे गळाबूड ऊभी ज्यां धीरे
घूंघट खेंची लजवे मुजने, ना पाडुं? हा पाडुं?

आ रंगभीना भमराने कहोने केम करी उडाडुं?
फूल-फटायो पजवे मुजने, ना पाडुं? हा पाडुं?

उर कमळने कोरी कोरी गुनगुनतो गातो रसहोरी
रूपरसीलो रीझवे मुजने, ना पाडुं? हा पाडुं?

आ रंगभीना भमराने कहोने केम करी उडाडुं?
फूल-फटायो पजवे मुजने, ना पाडुं? हा पाडुं?

A Rangabhina Bhamarane

A rangabhina bhamarane kahone kem kari udadun? Fula-fatayo pajave mujane, na padun? ha padun?

Pritabharya saravarana nire galabud ubhi jyan dhire
Ghunghat khenchi lajave mujane, na padun? ha padun?

A rangabhina bhamarane kahone kem kari udadun? Fula-fatayo pajave mujane, na padun? ha padun?

Ur kamalane kori kori gunagunato gato rasahori
Ruparasilo rizave mujane, na padun? ha padun?

A rangabhina bhamarane kahone kem kari udadun? Fula-fatayo pajave mujane, na padun? ha padun?

Ā rangabhīnā bhamarāne

Ā rangabhīnā bhamarāne kahone kem karī uḍāḍun? Fūla-faṭāyo pajave mujane, nā pāḍun? hā pāḍun?

Prītabharyā saravaranā nīre gaḷābūḍ ūbhī jyān dhīre
Ghūnghaṭ khenchī lajave mujane, nā pāḍun? hā pāḍun?

Ā rangabhīnā bhamarāne kahone kem karī uḍāḍun? Fūla-faṭāyo pajave mujane, nā pāḍun? hā pāḍun?

Ur kamaḷane korī korī gunagunato gāto rasahorī
Rūparasīlo rīzave mujane, nā pāḍun? hā pāḍun?

Ā rangabhīnā bhamarāne kahone kem karī uḍāḍun? Fūla-faṭāyo pajave mujane, nā pāḍun? hā pāḍun?

Source : સ્વરઃ કૌમુદી મુનશી
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ દિલીપ ધોળકીયા