દર્પણમાં હું મળું - Darpanaman Hun Malun - Gujarati

દર્પણમાં હું મળું

દર્પણ મહીં નિહાળો તો દર્પણમાં હું મળું
તમને તમારા સઘળાયે વળગણમાં હું મળું

શ્વાસોના તારે જેનું ભર્યું છે ભરત તમે
એ ચાકડા ટોડલિયા ને તોરણમાં હું મળું

જ્યાં જ્યાં નજર તમારી પડે હું જ હું જ હું
ઘરમાં દીવાલે બારીએ આંગણમાં હું મળું

સુખના સમયની છલના સમો રાહી હું નથી
દુઃખના સમયની આખરી ક્ષણ ક્ષણમાં હું મળું


दर्पणमां हुं मळुं

दर्पण महीं निहाळो तो दर्पणमां हुं मळुं
तमने तमारा सघळाये वळगणमां हुं मळुं

श्वासोना तारे जेनुं भर्युं छे भरत तमे
ए चाकडा टोडलिया ने तोरणमां हुं मळुं

ज्यां ज्यां नजर तमारी पडे हुं ज हुं ज हुं
घरमां दीवाले बारीए आंगणमां हुं मळुं

सुखना समयनी छलना समो राही हुं नथी
दुःखना समयनी आखरी क्षण क्षणमां हुं मळुं


Darpanaman Hun Malun

Darpan mahin nihalo to darpanaman hun malun
Tamane tamara saghalaye valaganaman hun malun

Shvasona tare jenun bharyun chhe bharat tame
E chakada todaliya ne toranaman hun malun

Jyan jyan najar tamari pade hun j hun j hun
Gharaman divale barie anganaman hun malun

Sukhana samayani chhalana samo rahi hun nathi
Duahkhana samayani akhari kshan kshanaman hun malun


Darpaṇamān hun maḷun

Darpaṇ mahīn nihāḷo to darpaṇamān hun maḷun
Tamane tamārā saghaḷāye vaḷagaṇamān hun maḷun

Shvāsonā tāre jenun bharyun chhe bharat tame
E chākaḍā ṭoḍaliyā ne toraṇamān hun maḷun

Jyān jyān najar tamārī paḍe hun j hun j hun
Gharamān dīvāle bārīe āngaṇamān hun maḷun

Sukhanā samayanī chhalanā samo rāhī hun nathī
Duahkhanā samayanī ākharī kṣhaṇ kṣhaṇamān hun maḷun


Source : સ્વરઃ મેઘના ખારોડ
રચનાઃ ‘રાહી’ ઓધારિયા