હાલોને બાયું તરણેતરને મેળે - Halone Bayu Tarnetarne Mele - Gujarati & english Lyrics

હાલોને બાયું તરણેતરને મેળે જો,
તરણેતરિયો મેળો જોવાની જુગતી.

આજના ઉતારા જઈ તરણેતર કરશું જો,
તરણેતરિયો મેળો જોવાની જુગતી.

આજના દાતણિયાં જઈ તરણેતર કરશું જો,
તરણેતરિયો મેળો જોવાની જુગતી.

આજના નાવણિયાં જઈ તરણેતર કરશું જો,
તરણેતરિયો મેળો જોવાની જુગતી.

આજના ભોજનિયાં જઈ તરણેતર કરશું જો,
તરણેતરિયો મેળો જોવાની જુગતી.

Halone Bayu Tarnetarne Mele

Halone bayun taranetarane mele jo,
Taranetariyo melo jovani jugati.

Ajan utar jai taranetar karashun jo,
Taranetariyo melo jovani jugati.

Ajan dataniyan jai taranetar karashun jo,
Taranetariyo melo jovani jugati.

Ajan navaniyan jai taranetar karashun jo,
Taranetariyo melo jovani jugati.

Ajan bhojaniyan jai taranetar karashun jo,
Taranetariyo melo jovani jugati.