હે તું છેટો રહેજે છેલ!
એ કાનજી કાળા તું તારી મુરલી ના છેડ
કે મારું મનડું ન રહેતું મારા હાથમાં
ઓ છેલ છોગાળા, તું ના કર ચાળા
કે મારું મનડું ન રહેતું મારા હાથમાં
કે મારું દલડું ન રહેતું મારા હાથમાં
હો મારું દલડું ન રહેતું મારા હાથમાં
હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ!
હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ!
મને જાવા દે ગોકુળ ગામમાં
કે મને જાવા દે ગોકુળ ગામમાં
હો મને જાવા દે ગોકુળ ગામમાં
હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ!
મને જાવા દે ગોકુળ ગામમાં
કે મને જાવા દે ગોકુળ ગામમાં
હો મને જાવા દે ગોકુળ ગામમાં
મુરલી વગાડે એવી, ભૂલાવે ભાન તું
થઈ જાઉં ઘેલી ઘેલી, નંદજીના લાલ હું
મુરલી વગાડે એવી, ભૂલાવે ભાન તું
થઈ જાઉં ઘેલી ઘેલી, નંદજીના લાલ હું
તું કેડો મારો મેલ, તું તો દેવની દીધેલ
તું કેડો મારો મેલ, તું તો દેવની દીધેલ
મને જાવા દે ગોકુળ ગામમાં
કે મને જાવા દે ગોકુળ ગામમાં
હો મને જાવા દે ગોકુળ ગામમાં
હે તું છેટો રહેજે, છેટો રહેજે, છેટો રહેજે
શાને સતાવે મુને, છોડી દો શ્યામજી
બહુ બહુ રાસ રમ્યા, જાવા દ્યો કાનજી
શાને સતાવે મુને, છોડી દો શ્યામજી
બહુ બહુ રાસ રમ્યા, જાવા દ્યો કાનજી
આજ પૂમનની રાત, થઈ જાશે પ્રભાત
આજ પૂમનની રાત, થઈ જાશે પ્રભાત
મને જાવા દે ગોકુળ ગામમાં
કે મને જાવા દે ગોકુળ ગામમાં
હો મને જાવા દે ગોકુળ ગામમાં
હે તું છેટો રહેજે, છેટો રહેજે, છેટો રહેજે
એવી રે વગાડી, મને સૂતી રે જગાડી
મને માયા રે લગાડી ઓલા નંદજીના લાલે
મને માયા રે લગાડી ઓલા નંદજીના લાલે
મને માયા રે લગાડી ઓલા નંદજીના લાલે
हे तुं छेटो रहेजे छेल!
ए कानजी काळा तुं तारी मुरली ना छेड
के मारुं मनडुं न रहेतुं मारा हाथमां
ओ छेल छोगाळा, तुं ना कर चाळा
के मारुं मनडुं न रहेतुं मारा हाथमां
के मारुं दलडुं न रहेतुं मारा हाथमां
हो मारुं दलडुं न रहेतुं मारा हाथमां
हे तुं छेटो रहेजे छेल! तारी मुरली आघी मेल!
हे तुं छेटो रहेजे छेल! तारी मुरली आघी मेल!
मने जावा दे गोकुळ गाममां
के मने जावा दे गोकुळ गाममां
हो मने जावा दे गोकुळ गाममां
हे तुं छेटो रहेजे छेल! तारी मुरली आघी मेल!
मने जावा दे गोकुळ गाममां
के मने जावा दे गोकुळ गाममां
हो मने जावा दे गोकुळ गाममां
मुरली वगाडे एवी, भूलावे भान तुं
थई जाउं घेली घेली, नंदजीना लाल हुं
मुरली वगाडे एवी, भूलावे भान तुं
थई जाउं घेली घेली, नंदजीना लाल हुं
तुं केडो मारो मेल, तुं तो देवनी दीधेल
तुं केडो मारो मेल, तुं तो देवनी दीधेल
मने जावा दे गोकुळ गाममां
के मने जावा दे गोकुळ गाममां
हो मने जावा दे गोकुळ गाममां
हे तुं छेटो रहेजे, छेटो रहेजे, छेटो रहेजे
शाने सतावे मुने, छोडी दो श्यामजी
बहु बहु रास रम्या, जावा द्यो कानजी
शाने सतावे मुने, छोडी दो श्यामजी
बहु बहु रास रम्या, जावा द्यो कानजी
आज पूमननी रात, थई जाशे प्रभात
आज पूमननी रात, थई जाशे प्रभात
मने जावा दे गोकुळ गाममां
के मने जावा दे गोकुळ गाममां
हो मने जावा दे गोकुळ गाममां
हे तुं छेटो रहेजे, छेटो रहेजे, छेटो रहेजे
एवी रे वगाडी, मने सूती रे जगाडी
मने माया रे लगाडी ओला नंदजीना लाले
मने माया रे लगाडी ओला नंदजीना लाले
मने माया रे लगाडी ओला नंदजीना लाले
He Tun Chheto Raheje Chhela!
E kanaji kala tun tari murali na chheda
Ke marun manadun n rahetun mara hathaman
O chhel chhogala, tun na kar chala
Ke marun manadun n rahetun mara hathaman
Ke marun daladun n rahetun mara hathaman
Ho marun daladun n rahetun mara hathaman
He tun chheto raheje chhela! tari murali aghi mela! He tun chheto raheje chhela! tari murali aghi mela! Mane java de gokul gamaman
Ke mane java de gokul gamaman
Ho mane java de gokul gamaman
He tun chheto raheje chhela! tari murali aghi mela! Mane java de gokul gamaman
Ke mane java de gokul gamaman
Ho mane java de gokul gamaman
Murali vagade evi, bhulave bhan tun
Thai jaun gheli gheli, nandajina lal hun
Murali vagade evi, bhulave bhan tun
Thai jaun gheli gheli, nandajina lal hun
Tun kedo maro mela, tun to devani didhela
Tun kedo maro mela, tun to devani didhela
Mane java de gokul gamaman
Ke mane java de gokul gamaman
Ho mane java de gokul gamaman
He tun chheto raheje, chheto raheje, chheto raheje
Shane satave mune, chhodi do shyamaji
Bahu bahu ras ramya, java dyo kanaji
Shane satave mune, chhodi do shyamaji
Bahu bahu ras ramya, java dyo kanaji
Aj pumanani rata, thai jashe prabhata
Aj pumanani rata, thai jashe prabhata
Mane java de gokul gamaman
Ke mane java de gokul gamaman
Ho mane java de gokul gamaman
He tun chheto raheje, chheto raheje, chheto raheje
Evi re vagadi, mane suti re jagadi
Mane maya re lagadi ola nandajina lale
Mane maya re lagadi ola nandajina lale
Mane maya re lagadi ola nandajina lale
He tun chheṭo raheje chhela!
E kānajī kāḷā tun tārī muralī nā chheḍa
Ke mārun manaḍun n rahetun mārā hāthamān
O chhel chhogāḷā, tun nā kar chāḷā
Ke mārun manaḍun n rahetun mārā hāthamān
Ke mārun dalaḍun n rahetun mārā hāthamān
Ho mārun dalaḍun n rahetun mārā hāthamān
He tun chheṭo raheje chhela! tārī muralī āghī mela! He tun chheṭo raheje chhela! tārī muralī āghī mela! Mane jāvā de gokuḷ gāmamān
Ke mane jāvā de gokuḷ gāmamān
Ho mane jāvā de gokuḷ gāmamān
He tun chheṭo raheje chhela! tārī muralī āghī mela! Mane jāvā de gokuḷ gāmamān
Ke mane jāvā de gokuḷ gāmamān
Ho mane jāvā de gokuḷ gāmamān
Muralī vagāḍe evī, bhūlāve bhān tun
Thaī jāun ghelī ghelī, nandajīnā lāl hun
Muralī vagāḍe evī, bhūlāve bhān tun
Thaī jāun ghelī ghelī, nandajīnā lāl hun
Tun keḍo māro mela, tun to devanī dīdhela
Tun keḍo māro mela, tun to devanī dīdhela
Mane jāvā de gokuḷ gāmamān
Ke mane jāvā de gokuḷ gāmamān
Ho mane jāvā de gokuḷ gāmamān
He tun chheṭo raheje, chheṭo raheje, chheṭo raheje
Shāne satāve mune, chhoḍī do shyāmajī
Bahu bahu rās ramyā, jāvā dyo kānajī
Shāne satāve mune, chhoḍī do shyāmajī
Bahu bahu rās ramyā, jāvā dyo kānajī
Āj pūmananī rāta, thaī jāshe prabhāta
Āj pūmananī rāta, thaī jāshe prabhāta
Mane jāvā de gokuḷ gāmamān
Ke mane jāvā de gokuḷ gāmamān
Ho mane jāvā de gokuḷ gāmamān
He tun chheṭo raheje, chheṭo raheje, chheṭo raheje
Evī re vagāḍī, mane sūtī re jagāḍī
Mane māyā re lagāḍī olā nandajīnā lāle
Mane māyā re lagāḍī olā nandajīnā lāle
Mane māyā re lagāḍī olā nandajīnā lāle
Source : સ્વરઃ ઉષા રેગે
ગીત-સંગીતઃ સૂર્યકાંત પંચોલી