ઝીલણ તારાં પાણી, ઝીલણ તારાં પાણી - Jhilan Tara Pani Jhilan Tara Pani - Gujarati & English Lyrics

ઝીલણ તારાં પાણી, ઝીલણ તારાં પાણી;
મને ઝેર ઝેર લાગે, મને ઉડ ઉંડ લાગે.

દાદો મૂંજો વેરી, દાદો મૂંજો વેરી;
મને વેરિયાંમાં દીધી, મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

કાકો મૂંજો વેરી, કાકો મૂંજો વેરી;
મને વેરિયમાં દીધી, મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

મામો મૂંજો વેરી, મામો મૂંજો વેરી
મને વેરિયામાં દીધી,મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

વીરો મૂંજો વેરી, વીરો મૂંજ. વેરી;
મને વેરિયાંમાં દીધી, મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

Jhilan Tara Pani Jhilan Tara Pani

Zilan taran pani, zilan taran pani;
mane zer zer lage, mane ud unda lage.

Dado munjo veri, dado munjo veri;
Mane veriyanman didhi, mari khabarun n lidhi.
Zilan taran…

Kako munjo veri, kako munjo veri;
Mane veriyaman didhi, mari khabarun n lidhi.
Zilan taran…

Mamo munjo veri, mamo munjo veri
Mane veriyaman didhi,mari khabarun n lidhi.
Zilan taran…

Viro munjo veri, viro munja. Veri;
Mane veriyanman didhi, mari khabarun n lidhi.
Zilan taran…