# ખિલખિલાટ કરતાં - Khilakhilāṭ Karatān - Lyrics

**URL:** <https://gujarati.world/t/khilakhila-karatan-lyrics/379>\
**Category:** બાળગીત - (Gujarati Rhymes)\
**Created:** [April 9, 2023, 7:09pm UTC](https://gujarati.world/t/khilakhila-karatan-lyrics/379 "2023-04-09T19:09:57Z")\
**Posts on this page:** 2\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Divyesh92](https://gujarati.world/letter_avatar_proxy/v4/letter/d/c6cbf5/32.png) [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Post date:** [April 9, 2023, 7:09pm UTC](https://gujarati.world/t/khilakhila-karatan-lyrics/379/1 "2023-04-09T19:09:57Z")

</div>

# ખિલખિલાટ કરતાં

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં  
નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં  
બોલ બોલ કરતાં, દોડી દોડી રમતાં

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં  
મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં  
થનગન નાચતાં, આનંદે રાચતાં

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં  
નિશાળે જાતાં, ગીત નવા ગાતાં

નાનેરા બાળ અમે સૌને ગમતાં!

ખિલખિલાટ કરતાં, કલબલાટ કરતાં

નાનેરા બાળ અમે સૌને ગમતાં!  
નાનેરા બાળ અમે સૌને ગમતાં!

* * *

# Khilakhilāṭ Karatān

Khilakhilāṭ karatān, kalabalāṭ karatān  
Nānerā bāḷ ame saune gamatān!

Khilakhilāṭ karatān, kalabalāṭ karatān  
Bol bol karatān, doḍī doḍī ramatān

Nānerā bāḷ ame saune gamatān!

Khilakhilāṭ karatān, kalabalāṭ karatān  
Mukhaḍān malakāvatān, saune hasāvatān

Nānerā bāḷ ame saune gamatān!

Khilakhilāṭ karatān, kalabalāṭ karatān  
Thanagan nāchatān, ānande rāchatān

Nānerā bāḷ ame saune gamatān!

Khilakhilāṭ karatān, kalabalāṭ karatān  
Nishāḷe jātān, gīt navā gātān

Nānerā bāḷ ame saune gamatān!

Khilakhilāṭ karatān, kalabalāṭ karatān

Nānerā bāḷ ame saune gamatān! Nānerā bāḷ ame saune gamatān!

Source: [Mavjibhai](https://gujaratibalgeet.wordpress.com/2018/05/05/30/)

---

<div class="post-metadata">

**Author:** ![Noor\_Hasina](https://gujarati.world/user_avatar/gujarati.world/noor_hasina/32/195_2.png) [@Noor\_Hasina](https://gujarati.world/u/Noor_Hasina)\
**Post date:** [April 23, 2024, 3:30am UTC](https://gujarati.world/t/khilakhila-karatan-lyrics/379/2 "2024-04-23T03:30:07Z")

</div>

[//gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/9e3c59050bd5c1f09f8c61455dd59c411c96322d.mp3](https://gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/9e3c59050bd5c1f09f8c61455dd59c411c96322d.mp3)
