માની જાને ઓ રંગરસિયા - Mani Jane O Rangarasiya - Gujarati

માની જાને ઓ રંગરસિયા

માની જાને, માની જાને ઓ રંગરસિયા
મારું બેડલું છલકાય

મારું બેડલું છલકાય, મારા મનમાં કંઈ કંઈ થાય
મારું કૂણું કાળજડું કોરાય

તારી પાંપણના પલકારે મારું હૈયું નંદવાય
તારા ઝાંઝરના ઝણકારે વનનાં પંખીડાઓ ગાય
તારી ટીલડીના તણખાં બાળી જાય

માની જાને, માની જાને ઓ રંગરસિયા
મારું બેડલું છલકાય, માની જાને

દેવી તારા મંદિરીએ હું આવ્યો બની પૂજારી
આશાની માળા ગૂંથી માંગુ પ્રીતલડી તારી

તારી પ્રીતની વાતે મારું હૈયું રે ખોવાય
મને જાવા દે અલબેલા, મોડું થાય

તારી પાંપણના પલકારે મારું હૈયું નંદવાય
તારા ઝાંઝરના ઝણકારે વનનાં પંખીડાઓ ગાય
તારી ટીલડીના તણખાં બાળી જાય

માની જાને, માની જાને ઓ રંગરસિયા
મારું બેડલું છલકાય, માની જાને

યુગો યુગોની પ્રીત મારી ભવ ભવનો સથવાર
સાથ જીવીશું સાથ મરીશું નહિ તજીએ સંગાથ
યુગો યુગોની પ્રીત મારી ભવ ભવનો સથવાર

તારી વાત્યુંના વિશ્વાસે મારા મનમાં જાગી આશ
જોજે આશા ના નિરાશામાં બદલાય

મને જાવા દે અલબેલા, મોડું થાય
જોજે આશા ના નિરાશામાં બદલાય


मानी जाने ओ रंगरसिया

मानी जाने, मानी जाने ओ रंगरसिया
मारुं बेडलुं छलकाय

मारुं बेडलुं छलकाय, मारा मनमां कंई कंई थाय
मारुं कूणुं काळजडुं कोराय

तारी पांपणना पलकारे मारुं हैयुं नंदवाय
तारा झांझरना झणकारे वननां पंखीडाओ गाय
तारी टीलडीना तणखां बाळी जाय

मानी जाने, मानी जाने ओ रंगरसिया
मारुं बेडलुं छलकाय, मानी जाने

देवी तारा मंदिरीए हुं आव्यो बनी पूजारी
आशानी माळा गूंथी मांगु प्रीतलडी तारी

तारी प्रीतनी वाते मारुं हैयुं रे खोवाय
मने जावा दे अलबेला, मोडुं थाय

तारी पांपणना पलकारे मारुं हैयुं नंदवाय
तारा झांझरना झणकारे वननां पंखीडाओ गाय
तारी टीलडीना तणखां बाळी जाय

मानी जाने, मानी जाने ओ रंगरसिया
मारुं बेडलुं छलकाय, मानी जाने

युगो युगोनी प्रीत मारी भव भवनो सथवार
साथ जीवीशुं साथ मरीशुं नहि तजीए संगाथ
युगो युगोनी प्रीत मारी भव भवनो सथवार

तारी वात्युंना विश्वासे मारा मनमां जागी आश
जोजे आशा ना निराशामां बदलाय

मने जावा दे अलबेला, मोडुं थाय
जोजे आशा ना निराशामां बदलाय


Mani Jane O Rangarasiya

Mani jane, mani jane o rangarasiya
Marun bedalun chhalakaya

Marun bedalun chhalakaya, mara manaman kani kani thaya
Marun kunun kalajadun koraya

Tari panpanana palakare marun haiyun nandavaya
Tara zanzarana zanakare vananan pankhidao gaya
Tari tiladina tanakhan bali jaya

Mani jane, mani jane o rangarasiya
Marun bedalun chhalakaya, mani jane

Devi tara mandirie hun avyo bani pujari
Ashani mala gunthi mangu pritaladi tari

Tari pritani vate marun haiyun re khovaya
Mane java de alabela, modun thaya

Tari panpanana palakare marun haiyun nandavaya
Tara zanzarana zanakare vananan pankhidao gaya
Tari tiladina tanakhan bali jaya

Mani jane, mani jane o rangarasiya
Marun bedalun chhalakaya, mani jane

Yugo yugoni prit mari bhav bhavano sathavara
Sath jivishun sath marishun nahi tajie sangatha
Yugo yugoni prit mari bhav bhavano sathavara

Tari vatyunna vishvase mara manaman jagi asha
Joje asha na nirashaman badalaya

Mane java de alabela, modun thaya
Joje asha na nirashaman badalaya


Mānī jāne o rangarasiyā

Mānī jāne, mānī jāne o rangarasiyā
Mārun beḍalun chhalakāya

Mārun beḍalun chhalakāya, mārā manamān kanī kanī thāya
Mārun kūṇun kāḷajaḍun korāya

Tārī pānpaṇanā palakāre mārun haiyun nandavāya
Tārā zānzaranā zaṇakāre vananān pankhīḍāo gāya
Tārī ṭīlaḍīnā taṇakhān bāḷī jāya

Mānī jāne, mānī jāne o rangarasiyā
Mārun beḍalun chhalakāya, mānī jāne

Devī tārā mandirīe hun āvyo banī pūjārī
Āshānī māḷā gūnthī māngu prītalaḍī tārī

Tārī prītanī vāte mārun haiyun re khovāya
Mane jāvā de alabelā, moḍun thāya

Tārī pānpaṇanā palakāre mārun haiyun nandavāya
Tārā zānzaranā zaṇakāre vananān pankhīḍāo gāya
Tārī ṭīlaḍīnā taṇakhān bāḷī jāya

Mānī jāne, mānī jāne o rangarasiyā
Mārun beḍalun chhalakāya, mānī jāne

Yugo yugonī prīt mārī bhav bhavano sathavāra
Sāth jīvīshun sāth marīshun nahi tajīe sangātha
Yugo yugonī prīt mārī bhav bhavano sathavāra

Tārī vātyunnā vishvāse mārā manamān jāgī āsha
Joje āshā nā nirāshāmān badalāya

Mane jāvā de alabelā, moḍun thāya
Joje āshā nā nirāshāmān badalāya


Source : સ્વરઃ કમલેશકુમારી અને મહેન્દ્ર કપૂર
ગીતઃ રમેશ ગુપ્તા
સંગીતઃ કેરસી મિસ્ત્રી
ચિત્રપટઃ સોનકુવર (૧૯૮૩)