મારા લેરિયામાં લાગી લૂંટાલૂંટ હો - Mara Leriyama Lagi Lutalut Ho - Gujarati & English Lyrics

મારા લેરિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
નણદલ માગે લેરિયું રે બાઈ!

મારા દાદાનું દીધેલું લેરિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
નણદલ માગે છે રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી સારેરાં જોઈ જોઈ લિયો હો…બો
નણદલ માગે લેરિયું રે બાઈ!

શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લેરિયાની મણી ઘણી હાકું હો…ઓ
નાદલ માગે લેરિયું રે બાઈ!

સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ
નણદી સારરાં જોઈ જોઈ લિયો હો…ઓ
નણદલ માગે લેરિયું રે બાઈ!

હું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લેરિયાની ઘણી ઘણી હાર્યું હો…ઓ
નણદલ માંગે લરિયું ૨ બાઈ!

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
નાંદલ માગે લૅરિયું રે બાઈ!

Mara Leriyama Lagi Lutalut Ho

Mar leriyaman lagi luntalunṭa ho…o
Nanadal mage leriyun re bai!

Mar dadanun didhelun leriyun re bai,
Mari matani bandhel lanka ho…o
Nanadal mage chhe riyun re bai!

Chare khune char dabal re bai,
Nanadi sareran joi joi liyo ho…bo
Nanadal mage leriyun re bai!

Shun re karun tar dabal re bai,
Mane leriyani mani ghani hakun ho…o
Nadal mage leriyun re bai!

Sami ghodahare char ghodal re bai
Nanadi sararan joi joi liyo ho…o
Nanadal mage leriyun re bai!

Hun re karun tar ghodal re bai,
Mane leriyani ghani ghani haryun ho…o
Nanadal mange lariyun 2 bai!

Sami valaganie le’riyun re bai,
Nanadi laine adiṭhadan thav ho…o
Nandal mage leriyun re bai!