મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી - Munbaini Kamani Munbaiman Samani - Gujarati

મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી
જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી

એવી ના સૂકાયે કોઈ દી મુંબઈની જવાની
અરે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

આ ચોપાટી દેખાણી, હા
આ તાજમહેલ હોટલ દેખાણી, હા હા
અને મુંબઈની શેઠાણી, દેખાણી, દેખાણી

પાન પીળું પણ પાવડર ચોળી રાખે ઉંમર છાની
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં
ખિસ્સાં ખાલી ભપકા ભારી જાણે આલમભરના રાજા

એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં
ખિસ્સાં ખાલી ભપકા ભારી જાણે આલમભરના રાજા

અહીં કોમ-કોમનું થાય કચુંબર જુદી જુદી વાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં બાર ફુટની ઓરડીવાળા મોટા મોટા માળા
અહીં શેઠ કરતાં થઈ સવાયા ફરે શેઠના સાળા

આ ટોળાંમાં કંઈ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા
અહીં જુવાનના વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા

સાંજ પડે સૌ ભેળપૂરીની કરતાં રોજ ઉજાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં મહાલક્ષ્મીની રેસ, તબડક ભગાવ બડેમિયાં
ને મહાલક્ષ્મી છે માતા, હે મા તારી જય હો

અહીં મહાલક્ષ્મીની રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહીં લાખો લોકો હારે ને લાખો લોક કમાતા

એક મિનિટમાં બસ્સો-પાંચસો થઈ જાતા ધૂળધાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં રવિવાર છે રંગીલો એને સૌ કહેતા સન્ડે
અહીં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે

કોઈ સજ્જન છે કરમરકર ને કોઈ સજ્જન લોખંડે
નાના-મોટા સૌએ દોડે પોત પોતાને ધંધે

અહીં રહેવું હોય તો ઈકડમ-તિકડમ ભાષા લેવી જાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી


मुंबईनी कमाणी मुंबईमां समाणी

लोको सौ कहे छे के मुंबईमां छे बहु कमाणी
पण मुंबईनी कमाणी मुंबईमां समाणी

लोको सौ कहे छे के मुंबईमां छे बहु कमाणी
पण मुंबईनी कमाणी मुंबईमां समाणी

जेवुं ना सूकाये मुंबईना दरियानुं पाणी
जेवुं ना सूकाये मुंबईना दरियानुं पाणी

एवी ना सूकाये कोई दी मुंबईनी जवानी
अरे मुंबईनी कमाणी मुंबईमां समाणी

लोको सौ कहे छे के मुंबईमां छे बहु कमाणी
पण मुंबईनी कमाणी मुंबईमां समाणी

आ चोपाटी देखाणी, हा
आ ताजमहेल होटल देखाणी, हा हा
अने मुंबईनी शेठाणी, देखाणी, देखाणी

पान पीळुं पण पावडर चोळी राखे उंमर छानी
ए मुंबईनी कमाणी मुंबईमां समाणी

एक नंबरना ओछा ने बे नंबरना झाझां
खिस्सां खाली भपका भारी जाणे आलमभरना राजा

एक नंबरना ओछा ने बे नंबरना झाझां
खिस्सां खाली भपका भारी जाणे आलमभरना राजा

अहीं कोम-कोमनुं थाय कचुंबर जुदी जुदी वाणी
ए मुंबईनी कमाणी मुंबईमां समाणी

अहीं बार फुटनी ओरडीवाळा मोटा मोटा माळा
अहीं शेठ करतां थई सवाया फरे शेठना साळा

आ टोळांमां कंई समज पडे नहि कोण पुरुष कोण बाळा
अहीं जुवानना वाळ धोळा ने घरडांना वाळ काळा

सांज पडे सौ भेळपूरीनी करतां रोज उजाणी
ए मुंबईनी कमाणी मुंबईमां समाणी

लोको सौ कहे छे के मुंबईमां छे बहु कमाणी
पण मुंबईनी कमाणी मुंबईमां समाणी

अहीं महालक्ष्मीनी रेस, तबडक भगाव बडेमियां
ने महालक्ष्मी छे माता, हे मा तारी जय हो

अहीं महालक्ष्मीनी रेस ने महालक्ष्मी छे माता
अहीं लाखो लोको हारे ने लाखो लोक कमाता

एक मिनिटमां बस्सो-पांचसो थई जाता धूळधाणी
ए मुंबईनी कमाणी मुंबईमां समाणी

अहीं रविवार छे रंगीलो एने सौ कहेता सन्डे
अहीं रस्ता वच्चे चाले एने पोलीस मारे डंडे

कोई सज्जन छे करमरकर ने कोई सज्जन लोखंडे
नाना-मोटा सौए दोडे पोत पोताने धंधे

अहीं रहेवुं होय तो ईकडम-तिकडम भाषा लेवी जाणी
ए मुंबईनी कमाणी मुंबईमां समाणी

लोको सौ कहे छे के मुंबईमां छे बहु कमाणी
पण मुंबईनी कमाणी मुंबईमां समाणी
पण मुंबईनी कमाणी मुंबईमां समाणी


Munbaini Kamani Munbaiman Samani

Loko sau kahe chhe ke munbaiman chhe bahu kamani
Pan munbaini kamani munbaiman samani

Loko sau kahe chhe ke munbaiman chhe bahu kamani
Pan munbaini kamani munbaiman samani

Jevun na sukaye munbaina dariyanun pani
Jevun na sukaye munbaina dariyanun pani

Evi na sukaye koi di munbaini javani
Are munbaini kamani munbaiman samani

Loko sau kahe chhe ke munbaiman chhe bahu kamani
Pan munbaini kamani munbaiman samani

A chopati dekhani, ha
A tajamahel hotal dekhani, ha ha
Ane munbaini shethani, dekhani, dekhani

Pan pilun pan pavadar choli rakhe unmar chhani
E munbaini kamani munbaiman samani

Ek nanbarana ochha ne be nanbarana zazan
Khissan khali bhapaka bhari jane alamabharana raja

Ek nanbarana ochha ne be nanbarana zazan
Khissan khali bhapaka bhari jane alamabharana raja

Ahin koma-komanun thaya kachunbar judi judi vani
E munbaini kamani munbaiman samani

Ahin bar futani oradivala mota mota mala
Ahin sheth karatan thai savaya fare shethana sala

A tolanman kani samaj pade nahi kon purush kon bala
Ahin juvanana val dhola ne gharadanna val kala

Sanja pade sau bhelapurini karatan roj ujani
E munbaini kamani munbaiman samani

Loko sau kahe chhe ke munbaiman chhe bahu kamani
Pan munbaini kamani munbaiman samani

Ahin mahalakshmini resa, tabadak bhagav bademiyan
Ne mahalakshmi chhe mata, he ma tari jaya ho

Ahin mahalakshmini res ne mahalakshmi chhe mata
Ahin lakho loko hare ne lakho lok kamata

Ek minitaman basso-panchaso thai jata dhuladhani
E munbaini kamani munbaiman samani

Ahin ravivar chhe rangilo ene sau kaheta sande
Ahin rasta vachche chale ene polis mare dande

Koi sajjan chhe karamarakar ne koi sajjan lokhande
Nana-mota saue dode pot potane dhandhe

Ahin rahevun hoya to ikadama-tikadam bhasha levi jani
E munbaini kamani munbaiman samani

Loko sau kahe chhe ke munbaiman chhe bahu kamani
Pan munbaini kamani munbaiman samani
Pan munbaini kamani munbaiman samani


Munbaīnī kamāṇī munbaīmān samāṇī

Loko sau kahe chhe ke munbaīmān chhe bahu kamāṇī
Paṇ munbaīnī kamāṇī munbaīmān samāṇī

Loko sau kahe chhe ke munbaīmān chhe bahu kamāṇī
Paṇ munbaīnī kamāṇī munbaīmān samāṇī

Jevun nā sūkāye munbaīnā dariyānun pāṇī
Jevun nā sūkāye munbaīnā dariyānun pāṇī

Evī nā sūkāye koī dī munbaīnī javānī
Are munbaīnī kamāṇī munbaīmān samāṇī

Loko sau kahe chhe ke munbaīmān chhe bahu kamāṇī
Paṇ munbaīnī kamāṇī munbaīmān samāṇī

Ā chopāṭī dekhāṇī, hā
Ā tājamahel hoṭal dekhāṇī, hā hā
Ane munbaīnī sheṭhāṇī, dekhāṇī, dekhāṇī

Pān pīḷun paṇ pāvaḍar choḷī rākhe unmar chhānī
E munbaīnī kamāṇī munbaīmān samāṇī

Ek nanbaranā ochhā ne be nanbaranā zāzān
Khissān khālī bhapakā bhārī jāṇe ālamabharanā rājā

Ek nanbaranā ochhā ne be nanbaranā zāzān
Khissān khālī bhapakā bhārī jāṇe ālamabharanā rājā

Ahīn koma-komanun thāya kachunbar judī judī vāṇī
E munbaīnī kamāṇī munbaīmān samāṇī

Ahīn bār fuṭanī oraḍīvāḷā moṭā moṭā māḷā
Ahīn sheṭh karatān thaī savāyā fare sheṭhanā sāḷā

Ā ṭoḷānmān kanī samaj paḍe nahi koṇ puruṣh koṇ bāḷā
Ahīn juvānanā vāḷ dhoḷā ne gharaḍānnā vāḷ kāḷā

Sānja paḍe sau bheḷapūrīnī karatān roj ujāṇī
E munbaīnī kamāṇī munbaīmān samāṇī

Loko sau kahe chhe ke munbaīmān chhe bahu kamāṇī
Paṇ munbaīnī kamāṇī munbaīmān samāṇī

Ahīn mahālakṣhmīnī resa, tabaḍak bhagāv baḍemiyān
Ne mahālakṣhmī chhe mātā, he mā tārī jaya ho

Ahīn mahālakṣhmīnī res ne mahālakṣhmī chhe mātā
Ahīn lākho loko hāre ne lākho lok kamātā

Ek miniṭamān basso-pānchaso thaī jātā dhūḷadhāṇī
E munbaīnī kamāṇī munbaīmān samāṇī

Ahīn ravivār chhe rangīlo ene sau kahetā sanḍe
Ahīn rastā vachche chāle ene polīs māre ḍanḍe

Koī sajjan chhe karamarakar ne koī sajjan lokhanḍe
Nānā-moṭā saue doḍe pot potāne dhandhe

Ahīn rahevun hoya to īkaḍama-tikaḍam bhāṣhā levī jāṇī
E munbaīnī kamāṇī munbaīmān samāṇī

Loko sau kahe chhe ke munbaīmān chhe bahu kamāṇī
Paṇ munbaīnī kamāṇī munbaīmān samāṇī
Paṇ munbaīnī kamāṇī munbaīmān samāṇī


Source : સ્વરઃ કિશોર કુમાર
ગીત અને સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ સંતુ રંગીલી (૧૯૭૬)