નિયમ છે આ જગતનો - Niyam Chhe A Jagatano - Gujarati

નિયમ છે આ જગતનો

નિયમ છે આ જગતનો આપીને કંઈ જવાનો!
લાવ્યો હતો શું સાથે? લઈને પણ શું જવાનો?

વીતી જશે રે જીવન, જડશે ના દરિયો સુખનો,
આનંદ છે અનેરો આપીને કંઈ જવાનો!

લઈને ભૂલે છે માણસ આભાર માનવાનો
વારો હવે છે તારો આપીને બસ જવાનો!

મિથ્યા છે પાઠ પૂજા! મતલબ શું જાતરાનો?
હૈયે દયા નથી તો આપી પણ શું જવાનો?

વિનંતી છે સાદ સુણજો ભૂખી એ આંતરડીનો
આતમ જગાડો દીવડો આપીને કંઈ જવાનો!


नियम छे आ जगतनो

नियम छे आ जगतनो आपीने कंई जवानो!
लाव्यो हतो शुं साथे? लईने पण शुं जवानो?

वीती जशे रे जीवन, जडशे ना दरियो सुखनो,
आनंद छे अनेरो आपीने कंई जवानो!

लईने भूले छे माणस आभार मानवानो
वारो हवे छे तारो आपीने बस जवानो!

मिथ्या छे पाठ पूजा! मतलब शुं जातरानो?
हैये दया नथी तो आपी पण शुं जवानो?

विनंती छे साद सुणजो भूखी ए आंतरडीनो
आतम जगाडो दीवडो आपीने कंई जवानो!


Niyam Chhe A Jagatano

Niyam chhe a jagatano apine kani javano! Lavyo hato shun sathe? laine pan shun javano?

Viti jashe re jivana, jadashe na dariyo sukhano,
Ananda chhe anero apine kani javano!

Laine bhule chhe manas abhar manavano
Varo have chhe taro apine bas javano!

Mithya chhe path puja! matalab shun jatarano? Haiye daya nathi to api pan shun javano?

Vinanti chhe sad sunajo bhukhi e antaradino
Atam jagado divado apine kani javano!


Niyam chhe ā jagatano

Niyam chhe ā jagatano āpīne kanī javāno! Lāvyo hato shun sāthe? laīne paṇ shun javāno?

Vītī jashe re jīvana, jaḍashe nā dariyo sukhano,
Ānanda chhe anero āpīne kanī javāno!

Laīne bhūle chhe māṇas ābhār mānavāno
Vāro have chhe tāro āpīne bas javāno!

Mithyā chhe pāṭh pūjā! matalab shun jātarāno? Haiye dayā nathī to āpī paṇ shun javāno?

Vinantī chhe sād suṇajo bhūkhī e āntaraḍīno
Ātam jagāḍo dīvaḍo āpīne kanī javāno!


Source : સ્વરઃ સોલી કાપડીયા
ગીત-સંગીતઃ સિદ્ધાર્થ દોશી