ઓ હાલો રે હંસા મારા - O Halo Re Hansa Mara - Gujarati

ઓ હાલો રે હંસા મારા

ઓ હાલો રે હંસા મારા ઊંચે આકાશે ઊડી જઈએ
ઊડી જઈએ આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી

સરોવરની છોડો માયા
લીલા વનની રૂઠી છાયા
દશા રે પલટાણી હંસા
દિશા આ પલટાણી રે
આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી

પરતના સથવારા છૂટ્યાં
આશાના ઓવારા તૂટ્યાં
મમતાનાં ઝરણાંમાં હંસા
સમતા કેમ સૂકાણી રે
આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી

ઓ હાલો રે હંસા મારા ઊંચે આકાશે ઊડી જઈએ
ઊડી જઈએ આજ ખૂટ્યાં રે આપણા અંજળપાણી


ओ हालो रे हंसा मारा

ओ हालो रे हंसा मारा ऊंचे आकाशे ऊडी जईए
ऊडी जईए आज खूट्यां रे आपणा अंजळपाणी

सरोवरनी छोडो माया
लीला वननी रूठी छाया
दशा रे पलटाणी हंसा
दिशा आ पलटाणी रे
आज खूट्यां रे आपणा अंजळपाणी

परतना सथवारा छूट्यां
आशाना ओवारा तूट्यां
ममतानां झरणांमां हंसा
समता केम सूकाणी रे
आज खूट्यां रे आपणा अंजळपाणी

ओ हालो रे हंसा मारा ऊंचे आकाशे ऊडी जईए
ऊडी जईए आज खूट्यां रे आपणा अंजळपाणी


O Halo Re Hansa Mara

O halo re hansa mara unche akashe udi jaie
Udi jaie aj khutyan re apana anjalapani

Sarovarani chhodo maya
Lila vanani ruthi chhaya
Dasha re palatani hansa
Disha a palatani re
Aj khutyan re apana anjalapani

Paratana sathavara chhutyan
Ashana ovara tutyan
Mamatanan zarananman hansa
Samata kem sukani re
Aj khutyan re apana anjalapani

O halo re hansa mara unche akashe udi jaie
Udi jaie aj khutyan re apana anjalapani


O hālo re hansā mārā

O hālo re hansā mārā ūnche ākāshe ūḍī jaīe
Ūḍī jaīe āj khūṭyān re āpaṇā anjaḷapāṇī

Sarovaranī chhoḍo māyā
Līlā vananī rūṭhī chhāyā
Dashā re palaṭāṇī hansā
Dishā ā palaṭāṇī re
Āj khūṭyān re āpaṇā anjaḷapāṇī

Paratanā sathavārā chhūṭyān
Āshānā ovārā tūṭyān
Mamatānān zaraṇānmān hansā
Samatā kem sūkāṇī re
Āj khūṭyān re āpaṇā anjaḷapāṇī

O hālo re hansā mārā ūnche ākāshe ūḍī jaīe
Ūḍī jaīe āj khūṭyān re āpaṇā anjaḷapāṇī


Source : સ્વરઃ પ્રફુલ્લ દવે
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ સલીલ ચૌધરી
ચિત્રપટઃ ઘરસંસાર (૧૯૭૮)