પ્રિયે પાદામ્બુજે - Priye Padambuje - Gujarati

પ્રિયે પાદામ્બુજે

પ્રિયે પાદામ્બુજે
હલે ત્હારા ઓજે
વિધાતે! ગેબી એ તવ સુતનુ! આછા રસરૂપે
સમર્પેલું લેજે જીવન રસખોળે, અનુપમે
ઘનવિભવમમાં વિદ્યુત હસેઃ
જલધિજલમાં કો નદી લસેઃ
ઊંચે વ્યોમાન્તરમાં ઝળહળતી જ્યોતિ ઊંડું વસેઃ
સખિ ત્હારી મૂર્તિ હૃદયભવને એમ વિલસે.
હતું જે આનન્દે
હતું શોકાન્તે
હતું જે જે મારું ત્રિવિધ જગતે, રમ્ય રસિકે!
સ્વીકારો અર્પેલું પ્રિયતમ! રૂપાળા પ્રીતિપદે.
સ્થિર જગતનું યંત્ર બનશે
ગહન નભતરંગો ઉપટશે
મહા કાલાબ્ધિમાં અતુલ યુગના ઓઘ શમશે
સમાધિમાં તારી સખિ! મુજ રસેન્દુ ય તપશે.
(ઈન્દુકુમાર અંક-૧, પ્રવેશ-૨)


प्रिये पादाम्बुजे

प्रिये पादाम्बुजे
हले त्हारा ओजे
विधाते! गेबी ए तव सुतनु! आछा रसरूपे
समर्पेलुं लेजे जीवन रसखोळे, अनुपमे
घनविभवममां विद्युत हसेः
जलधिजलमां को नदी लसेः
ऊंचे व्योमान्तरमां झळहळती ज्योति ऊंडुं वसेः
सखि त्हारी मूर्ति हृदयभवने एम विलसे.
हतुं जे आनन्दे
हतुं शोकान्ते
हतुं जे जे मारुं त्रिविध जगते, रम्य रसिके!
स्वीकारो अर्पेलुं प्रियतम! रूपाळा प्रीतिपदे.
स्थिर जगतनुं यंत्र बनशे
गहन नभतरंगो उपटशे
महा कालाब्धिमां अतुल युगना ओघ शमशे
समाधिमां तारी सखि! मुज रसेन्दु य तपशे.
(ईन्दुकुमार अंक-१, प्रवेश-२)


Priye Padambuje

Priye padambuje
Hale thara oje
Vidhate! Gebi e tav sutanu! Achha rasarupe
Samarpelun leje jivan rasakhole, anupame
Ghanavibhavamaman vidyut haseah
Jaladhijalaman ko nadi laseah
Unche vyomantaraman zalahalati jyoti undun vaseah
Sakhi thari murti hrudayabhavane em vilase. Hatun je anande
Hatun shokante
Hatun je je marun trivid jagate, ramya rasike! Svikaro arpelun priyatama! Rupala pritipade. Sthir jagatanun yantra banashe
Gahan nabhatarango upatashe
Maha kalabdhiman atul yugana ogh shamashe
Samadhiman tari sakhi! Muj rasendu ya tapashe.
(indukumar anka-1, pravesha-2)


Priye pādāmbuje

Priye pādāmbuje
Hale thārā oje
Vidhāte! Gebī e tav sutanu! Āchhā rasarūpe
Samarpelun leje jīvan rasakhoḷe, anupame
Ghanavibhavamamān vidyut haseah
Jaladhijalamān ko nadī laseah
Ūnche vyomāntaramān zaḷahaḷatī jyoti ūnḍun vaseah
Sakhi thārī mūrti hṛudayabhavane em vilase. Hatun je ānande
Hatun shokānte
Hatun je je mārun triviḍ jagate, ramya rasike! Svīkāro arpelun priyatama! Rūpāḷā prītipade. Sthir jagatanun yantra banashe
Gahan nabhatarango upaṭashe
Mahā kālābdhimān atul yuganā ogh shamashe
Samādhimān tārī sakhi! Muj rasendu ya tapashe.
(īndukumār anka-1, pravesha-2)


Source : મહાકવિ નાનાલાલ