રે હંસા હાલો રે - Re Hansa Halo Re - Gujarati

રે હંસા હાલો રે

રે હંસા… હાલો રે હેતુને ઉતારે
જીવતરના ગાડાની ધરી થઈ હરિ તો રહેશે હારે

મનડામાં બાંધ્યા છે મોહન આશા કેરા માળા
સંતાડી અંતરમાં શ્રદ્ધા ખોલજે એના તાળાં

સુખ દુઃખના મારગ પર એને જગદીશ તો રહેશે હારે
રે હંસા… હાલો રે હેતુને ઉતારે, હાલો રે હેતુને ઉતારે

ડગલે ડગલે વાગે છે અહીં ભાવિના ભણકારા
કરમને ચોપડે કરજે વ્હાલા થોડાં ઉછી-ઉધારા

હજી નથી મન ગયું રે થાકી ને બાકી તું છો ને હારે
રે હંસા… હાલો રે હેતુને ઉતારે, હાલો રે હેતુને ઉતારે


रे हंसा हालो रे

रे हंसा… हालो रे हेतुने उतारे
जीवतरना गाडानी धरी थई हरि तो रहेशे हारे

मनडामां बांध्या छे मोहन आशा केरा माळा
संताडी अंतरमां श्रद्धा खोलजे एना ताळां

सुख दुःखना मारग पर एने जगदीश तो रहेशे हारे
रे हंसा… हालो रे हेतुने उतारे, हालो रे हेतुने उतारे

डगले डगले वागे छे अहीं भाविना भणकारा
करमने चोपडे करजे व्हाला थोडां उछी-उधारा

हजी नथी मन गयुं रे थाकी ने बाकी तुं छो ने हारे
रे हंसा… हालो रे हेतुने उतारे, हालो रे हेतुने उतारे


Re Hansa Halo Re

Re hansa… halo re hetune utare
Jivatarana gadani dhari thai hari to raheshe hare

Manadaman bandhya chhe mohan asha kera mala
Santadi antaraman shraddha kholaje ena talan

Sukh duahkhana marag par ene jagadish to raheshe hare
Re hansa… halo re hetune utare, halo re hetune utare

Dagale dagale vage chhe ahin bhavina bhanakara
Karamane chopade karaje vhala thodan uchhi-udhara

Haji nathi man gayun re thaki ne baki tun chho ne hare
Re hansa… halo re hetune utare, halo re hetune utare


Re hansā hālo re

Re hansā… hālo re hetune utāre
Jīvataranā gāḍānī dharī thaī hari to raheshe hāre

Manaḍāmān bāndhyā chhe mohan āshā kerā māḷā
Santāḍī antaramān shraddhā kholaje enā tāḷān

Sukh duahkhanā mārag par ene jagadīsh to raheshe hāre
Re hansā… hālo re hetune utāre, hālo re hetune utāre

Ḍagale ḍagale vāge chhe ahīn bhāvinā bhaṇakārā
Karamane chopaḍe karaje vhālā thoḍān uchhī-udhārā

Hajī nathī man gayun re thākī ne bākī tun chho ne hāre
Re hansā… hālo re hetune utāre, hālo re hetune utāre


Source : સ્વર અને સંગીતઃ દિલીપ ધોળકીયા
ગીતઃ કેશવ રાઠોડ
ચિત્રપટઃ સતના પારખા (૧૯૭૬)