તને ખબર છે ગાંધી!
કેવો હતો તું કીમતી
અને કેવો સસ્તો થઈ ગયો,
તને ખબર છે ગાંધી!
તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો
તું રસ્તો બની ગયો…
– શેખાદમ આબુવાલા
Tane Khabar Chhe Gandhi!
Kevo hato tun kīmatī
Ane kevo sasto thaī gayo,
Tane khabar chhe gāndhī! Tārun thayun chhe shun? Khurashī sudhī javāno
Tun rasto banī gayo…
– Shekhādam Abuvālā