તારી વાંસલડી એવું શું વરસી રહી - Tari Vansaladi Evun Shun Varasi Rahi - Gujarati

તારી વાંસલડી એવું શું વરસી રહી

તારી વાંસલડી,
હો તારી વાંસલડી એવું શું વરસી રહી,
મેં તો પીધું પીધું ને તોય તરસી રહી, તરસી રહી.
તારી વાંસલડી,
હો તારી વાંસલડી એવું શું વરસી રહી,
મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી.
ઓઓઓ…ઓઓઓ…

આંખ મીંચું કે ઉઘાડું … ભાળું તને
આંખ મીંચું કે ઉઘાડું … ભાળું તને
મેં નિત્ય આંજ્યું ને તોયે રહું કોરી

હું જ ખોવાણી હોઉં ને ગોતું તને
કૈંક એવી બંધાઈ મન દોરી
તારી આંખલડી,
હો તારી આંખલડી એવું શું વરસી રહી
મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી

તારી વાંસલડી,
હો તારી વાંસલડી એવું શું વરસી રહી,
મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી.
ઓઓઓ…ઓઓઓ…

આ પડછાયા ધરતી પર ઢળતા રહે
પછી માટીનું રોમ રોમ મહેકે
કોઈ મનમાં જ રોજ આમ મળતા રહે
પછી અંતરના તાર તાર ગહેકે
ઓઓઓ… મારા ટેરવાને
મારા ટેરવાને એવું શું સ્પર્શી ગઈ
મેં તો પીધું પીધું ને તોય તરસ્યું રહી, તરસ્યું રહી

તારી વાંસલડી,
હો તારી વાંસલડી એવું શું વરસી રહી,
મેં તો પીધું પીધું ને તોયે તરસી રહી, તરસી રહી.
ઓઓઓ…ઓઓઓ…

तारी वांसलडी एवुं शुं वरसी रही

तारी वांसलडी,
हो तारी वांसलडी एवुं शुं वरसी रही,
में तो पीधुं पीधुं ने तोय तरसी रही, तरसी रही.
तारी वांसलडी,
हो तारी वांसलडी एवुं शुं वरसी रही,
में तो पीधुं पीधुं ने तोये तरसी रही, तरसी रही.
ओओओ…ओओओ…

आंख मींचुं के उघाडुं … भाळुं तने
आंख मींचुं के उघाडुं … भाळुं तने
में नित्य आंज्युं ने तोये रहुं कोरी

हुं ज खोवाणी होउं ने गोतुं तने
कैंक एवी बंधाई मन दोरी
तारी आंखलडी,
हो तारी आंखलडी एवुं शुं वरसी रही
में तो पीधुं पीधुं ने तोये तरसी रही, तरसी रही

तारी वांसलडी,
हो तारी वांसलडी एवुं शुं वरसी रही,
में तो पीधुं पीधुं ने तोये तरसी रही, तरसी रही.
ओओओ…ओओओ…

आ पडछाया धरती पर ढळता रहे
पछी माटीनुं रोम रोम महेके
कोई मनमां ज रोज आम मळता रहे
पछी अंतरना तार तार गहेके
ओओओ… मारा टेरवाने
मारा टेरवाने एवुं शुं स्पर्शी गई
में तो पीधुं पीधुं ने तोय तरस्युं रही, तरस्युं रही

तारी वांसलडी,
हो तारी वांसलडी एवुं शुं वरसी रही,
में तो पीधुं पीधुं ने तोये तरसी रही, तरसी रही.
ओओओ…ओओओ…

Tari Vansaladi Evun Shun Varasi Rahi

Tari vansaladi,
Ho tari vansaladi evun shun varasi rahi,
Men to pidhun pidhun ne toya tarasi rahi, tarasi rahi. Tari vansaladi,
Ho tari vansaladi evun shun varasi rahi,
Men to pidhun pidhun ne toye tarasi rahi, tarasi rahi. Ooo…ooo…

Ankh minchun ke ughadun … Bhalun tane
Ankh minchun ke ughadun … Bhalun tane
Men nitya anjyun ne toye rahun kori

Hun j khovani houn ne gotun tane
Kainka evi bandhai man dori
Tari ankhaladi,
Ho tari ankhaladi evun shun varasi rahi
Men to pidhun pidhun ne toye tarasi rahi, tarasi rahi

Tari vansaladi,
Ho tari vansaladi evun shun varasi rahi,
Men to pidhun pidhun ne toye tarasi rahi, tarasi rahi. Ooo…ooo…

A padachhaya dharati par dhalata rahe
Pachhi matinun rom rom maheke
Koi manaman j roj am malata rahe
Pachhi antarana tar tar gaheke
Ooo… mara teravane
Mara teravane evun shun sparshi gai
Men to pidhun pidhun ne toya tarasyun rahi, tarasyun rahi

Tari vansaladi,
Ho tari vansaladi evun shun varasi rahi,
Men to pidhun pidhun ne toye tarasi rahi, tarasi rahi. Ooo…ooo…

Tārī vānsalaḍī evun shun varasī rahī

Tārī vānsalaḍī,
Ho tārī vānsalaḍī evun shun varasī rahī,
Men to pīdhun pīdhun ne toya tarasī rahī, tarasī rahī. Tārī vānsalaḍī,
Ho tārī vānsalaḍī evun shun varasī rahī,
Men to pīdhun pīdhun ne toye tarasī rahī, tarasī rahī. Ooo…ooo…

Ānkh mīnchun ke ughāḍun … Bhāḷun tane
Ānkh mīnchun ke ughāḍun … Bhāḷun tane
Men nitya ānjyun ne toye rahun korī

Hun j khovāṇī houn ne gotun tane
Kainka evī bandhāī man dorī
Tārī ānkhalaḍī,
Ho tārī ānkhalaḍī evun shun varasī rahī
Men to pīdhun pīdhun ne toye tarasī rahī, tarasī rahī

Tārī vānsalaḍī,
Ho tārī vānsalaḍī evun shun varasī rahī,
Men to pīdhun pīdhun ne toye tarasī rahī, tarasī rahī. Ooo…ooo…

Ā paḍachhāyā dharatī par ḍhaḷatā rahe
Pachhī māṭīnun rom rom maheke
Koī manamān j roj ām maḷatā rahe
Pachhī antaranā tār tār gaheke
Ooo… mārā ṭeravāne
Mārā ṭeravāne evun shun sparshī gaī
Men to pīdhun pīdhun ne toya tarasyun rahī, tarasyun rahī

Tārī vānsalaḍī,
Ho tārī vānsalaḍī evun shun varasī rahī,
Men to pīdhun pīdhun ne toye tarasī rahī, tarasī rahī. Ooo…ooo…

Source : સ્વરઃ ચંદ્રાણી મુખરજી અને આનંદકુમાર સી.
ગીતઃ માધવ રામાનુજ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ અજવાળી રાત અમાસની (૧૯૮૧)