તું તો છોડી દે આવા તોફાન - Tun To Chhodi De Ava Tofana - Gujarati

તું તો છોડી દે આવા તોફાન

તું તો છોડી દે આવા તોફાન
તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે…

હું તો પંખી બનીને આકાશે ઉડું
હું તો તીર મારીને તને ઘાયલ કરું
તારા તીરનાં…
તારા તીરનાં નિશાન હું ચૂકાવું
તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે…

હું તો માછલી બની ને જળમાં તરું
હું તો જાળ નાખીને તને પકડી પાડું
તારી જાળનાં…
તારી જાળનાં નિશાન હું ચૂકાવું
તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે…

હું તો નાગણ બનીને જંગલમાં ફરું
હું તો મોરલી વગાડી તને વશમાં કરું
તારી મોરલીનાં…
તારી મોરલીનાં નાદ ના સુણાવું
તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે…

તું તો છોડી દે આવા તોફાન
તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે…

તું તો છોડી દે આવા તોફાન
કહું છું મૂકી દે, હવે મેલી દે આવા થોફાન
તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે…

तुं तो छोडी दे आवा तोफान

तुं तो छोडी दे आवा तोफान
तारी साथे ना बोलुं, ना बोलुं, ना बोलुं रे…

हुं तो पंखी बनीने आकाशे उडुं
हुं तो तीर मारीने तने घायल करुं
तारा तीरनां…
तारा तीरनां निशान हुं चूकावुं
तारी साथे ना बोलुं, ना बोलुं, ना बोलुं रे…

हुं तो माछली बनी ने जळमां तरुं
हुं तो जाळ नाखीने तने पकडी पाडुं
तारी जाळनां…
तारी जाळनां निशान हुं चूकावुं
तारी साथे ना बोलुं, ना बोलुं, ना बोलुं रे…

हुं तो नागण बनीने जंगलमां फरुं
हुं तो मोरली वगाडी तने वशमां करुं
तारी मोरलीनां…
तारी मोरलीनां नाद ना सुणावुं
तारी साथे ना बोलुं, ना बोलुं, ना बोलुं रे…

तुं तो छोडी दे आवा तोफान
तारी साथे ना बोलुं, ना बोलुं, ना बोलुं रे…

तुं तो छोडी दे आवा तोफान
कहुं छुं मूकी दे, हवे मेली दे आवा थोफान
तारी साथे ना बोलुं, ना बोलुं, ना बोलुं रे…

Tun To Chhodi De Ava Tofana

Tun to chhodi de ava tofana
Tari sathe na bolun, na bolun, na bolun re…

Hun to pankhi banine akashe udun
Hun to tir marine tane ghayal karun
Tara tiranan… Tara tiranan nishan hun chukavun
Tari sathe na bolun, na bolun, na bolun re…

Hun to machhali bani ne jalaman tarun
Hun to jal nakhine tane pakadi padun
Tari jalanan…
Tari jalanan nishan hun chukavun
Tari sathe na bolun, na bolun, na bolun re…

Hun to nagan banine jangalaman farun
Hun to morali vagadi tane vashaman karun
Tari moralinan…
Tari moralinan nad na sunavun
Tari sathe na bolun, na bolun, na bolun re…

Tun to chhodi de ava tofana
Tari sathe na bolun, na bolun, na bolun re…

Tun to chhodi de ava tofana
Kahun chhun muki de, have meli de ava thofana
Tari sathe na bolun, na bolun, na bolun re…

Tun to chhoḍī de āvā tofāna

Tun to chhoḍī de āvā tofāna
Tārī sāthe nā bolun, nā bolun, nā bolun re…

Hun to pankhī banīne ākāshe uḍun
Hun to tīr mārīne tane ghāyal karun
Tārā tīranān… Tārā tīranān nishān hun chūkāvun
Tārī sāthe nā bolun, nā bolun, nā bolun re…

Hun to māchhalī banī ne jaḷamān tarun
Hun to jāḷ nākhīne tane pakaḍī pāḍun
Tārī jāḷanān…
Tārī jāḷanān nishān hun chūkāvun
Tārī sāthe nā bolun, nā bolun, nā bolun re…

Hun to nāgaṇ banīne jangalamān farun
Hun to moralī vagāḍī tane vashamān karun
Tārī moralīnān…
Tārī moralīnān nād nā suṇāvun
Tārī sāthe nā bolun, nā bolun, nā bolun re…

Tun to chhoḍī de āvā tofāna
Tārī sāthe nā bolun, nā bolun, nā bolun re…

Tun to chhoḍī de āvā tofāna
Kahun chhun mūkī de, have melī de āvā thofāna
Tārī sāthe nā bolun, nā bolun, nā bolun re…

Source : આ ગીતનું રેકોર્ડિંગ ઈ.સ. ૨૦૦૭ના સપ્ટેમ્બર મહિનામાં
અમદાવાદની લૉ કોલેજની બાજુમાં આવેલ
ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજાયેલા
જૂની રંગભૂમિના વિસરાઈ ગયેલા
નાટ્યગીતોની પુનઃ રજૂઆતના
‘તર્જે-થિયેટર’ નામક કાર્યક્રમના ૨૫માં અને છેલ્લા શૉનું છે.