# \#રામ-ram

**URL:** https://gujarati.world/tag/ram/20.md

[Latest](https://gujarati.world/latest.md) · [Categories](https://gujarati.world/categories.md) · [Tags](https://gujarati.world/tags.md)

## [વિનવે અયોધ્યાના નર અને નારી - Vinave Ayodhyana Nar Ane Nari - Gujarati & English Lyrics](https://gujarati.world/t/vinave-ayodhyana-nar-ane-nari-gujarati-english-lyrics/778)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/vinave-ayodhyana-nar-ane-nari-gujarati-english-lyrics/778 "2023-04-09T19:10:30Z")

વિનવે અયોધ્યાના નર અને નારી, પધારો પિયર ભણી; સતી સીતા ને લખમણ વીર, પધારો પિયર ભણી. એ… વનમાં નહીં મળે તેલ ધૂપેલ, સૈયર કેરો મેળ પધારો પિયર ભણી. સતી સીતા ને લખમણ વીર, પધારો પિયર ભણી વિનવે અયોધ્યાના … એ… નમાં નહીં …

## [વાછલડી હરેડી રે રામ ! તારી વાછલડી હરેડી ! - Vachhaladi Haredi Re Ram - Gujarati & English Lyrics](https://gujarati.world/t/vachhaladi-haredi-re-ram-gujarati-english-lyrics/661)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/vachhaladi-haredi-re-ram-gujarati-english-lyrics/661 "2023-04-09T19:10:14Z")

વાછલડી હરેડી રે રામ ! તારી વાછલડી હરેડી ! ઈ રે વાછલડીને ખીલા રે જોશે, કેળના ખીલા ખોડો રે રામ ! તારી વાછલડી હરેડી ! ઈ રે વાછલડીને મોરી રે જોશે, હીરની મોરિયું બાંધો રે રામ ! તારી વાછલડી હરેડી ! ઈ રે વાછલડીને પાણી પીવા…

## [રામ જોવા હાલી રે - Ram Jova Hali Re - Gujarati & english Lyrics](https://gujarati.world/t/ram-jova-hali-re-gujarati-english-lyrics/649)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/ram-jova-hali-re-gujarati-english-lyrics/649 "2023-04-09T19:10:13Z")

રામ જોવા હાલી રે જીવણ જોવા હાલી મારી ઓછી ઉંમરમાં. સસરો આણે આવ્યા મારી ઓછી ઉંમરમાં સસરા ભેળી નૈ જાઉ મારી સાસુી છે ભૂંડી મને દળણું મેલે સૂંડી મારી ઓછી ઉમરમાં રામ જોવા હાલી રે. જેઠ આણે આવ્યા મારી ઓછી ઉંમરમાં જેઠ…

## [રામે સરોવર ખોદિયાં, લખમણ બાંધે પાળ - Rame Sarovar Khodiya, Lakhaman Bandhe Pal - Gujarati & English Lyrics](https://gujarati.world/t/rame-sarovar-khodiya-lakhaman-bandhe-pal-gujarati-english-lyrics/633)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/rame-sarovar-khodiya-lakhaman-bandhe-pal-gujarati-english-lyrics/633 "2023-04-09T19:10:11Z")

રામે સરોવર ખોદિયાં, લખમણ બાંધે પાળ સીતાજી પાણીડાં સાંચર્યા, મરઘાનણી નાર તું તો મારે મન લખમણ જતિ મને ઘડીયેય ન વિસરે રામ ! સોનાની શિંગડીએ, રૂપલાની ખરીએ, મૃગલો ચરી ચરી જાય, કંથડો મારો લાગે સોહામણો, મૃગલો મારવાને જાય ! …

## [રામ લખમણ બે બાંધવા રામૈયા રામ - Ram Lakhman Be Bandhava Ramiya Ram - Gujarati & English Lyrics](https://gujarati.world/t/ram-lakhman-be-bandhava-ramiya-ram-gujarati-english-lyrics/503)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 14, 2022, 11:47am UTC](https://gujarati.world/t/ram-lakhman-be-bandhava-ramiya-ram-gujarati-english-lyrics/503 "2022-05-14T11:47:08Z")

રામ લખમણ બે બાંધવા રામૈયા રામ બેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ રામને તરસ્યું લાગિયું રામૈયા રામ લખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામ ક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ ખેતર વચ્ચે…

## [રામ ગયા વનવાસ - Ram Gaya Vanvas - Gujarati & English Lyrics](https://gujarati.world/t/ram-gaya-vanvas-gujarati-english-lyrics/474)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 14, 2022, 3:08am UTC](https://gujarati.world/t/ram-gaya-vanvas-gujarati-english-lyrics/474 "2022-05-14T03:08:54Z")

રામ ગયા વનવાસ ભરતજી, રામ ગયા વનવાસ સાથે ગયા સીતામાત ભરતજી, રામ ગયા વનવાસ રામ લક્ષ્મણ સીતા વન બિરાજે, અયોધ્યા આખું સુનકાર ભરતજી, રામ ગયા વનવાસ પોપટ વિનાનું પીંજરું સુનું, રામ વિના સુના રાજ ભરતજી, રામ ગયા વનવાસ પુત્ર…

## [આંખ મારી ઉઘડે](https://gujarati.world/t/topic/471)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 13, 2022, 6:40pm UTC](https://gujarati.world/t/topic/471 "2022-05-13T18:40:43Z")

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપા એની લેખું. …આંખ૦ રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે હિરનો આનંદ માટે અંતર આવે. …આંખ૦ રામાયણ ગીતા મારી અંતર આંખો હરીએ દીધી છે મને ઉડવાની પાંખો. …આંખ રામના વિચારો મ…

## [રઘુપતિ રાઘવ રાજારામ - Raghupati Raghav Rajarama - Lyrics](https://gujarati.world/t/raghupati-raghav-rajarama-lyrics/441)

**Author:** [@gujarati](https://gujarati.world/u/gujarati)\
**Replies:** 0\
**Last updated:** [May 13, 2022, 4:10am UTC](https://gujarati.world/t/raghupati-raghav-rajarama-lyrics/441 "2022-05-13T04:10:28Z")

રઘુપતિ રાઘવ રાજારામ રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ- સીતારામ સીતારામ, પતિત પાવન સીતારામ. ઈશ્વર-અલ્લહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન- મંદીર મસ્જિદ તેરે ધામ, સારે જગ મેં તેરા નામ. રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે…

## [હાં રે મને રામનામની ધૂન લાગી - Han Re Mane Ramanamani Dhun Lagi - Lyrics](https://gujarati.world/t/han-re-mane-ramanamani-dhun-lagi-lyrics/434)

**Author:** [@gujarati](https://gujarati.world/u/gujarati)\
**Replies:** 0\
**Last updated:** [May 13, 2022, 1:40am UTC](https://gujarati.world/t/han-re-mane-ramanamani-dhun-lagi-lyrics/434 "2022-05-13T01:40:15Z")

હાં રે મને રામનામની ધૂન લાગી હાં રે મને રામનામની ધૂન લાગી, હાં રે મેં તો જીવન જંજાળ બધી ત્યાગી … હાં રે મને છોડ્યાં ઘરબાર મેં તો મૂક્યા માબાપ રૂડી રામ નીહાળી ગયો ભાગી લખમી લટુકડાં કરતી તરછોડી હું તો રામનો બની ગયો વિ…

## [રામ તમે સીતાજીની તોલે ન આવો - Ram Tame Sitajini Tole Na Aavo - Lyrics](https://gujarati.world/t/ram-tame-sitajini-tole-na-aavo-lyrics/303)

**Author:** [@gujarati](https://gujarati.world/u/gujarati)\
**Replies:** 0\
**Last updated:** [May 12, 2022, 4:35am UTC](https://gujarati.world/t/ram-tame-sitajini-tole-na-aavo-lyrics/303 "2022-05-12T04:35:50Z")

રામ તમે સીતાજીની તોલે ન આવો દયાનાં સાગર થઈને, કૃપા રે નિધાન થઈને છો ને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવોસોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદનથી છો પૂજાઓ પણ રામ તમે …

## [રામ, સૃષ્ટિનો સર્જનહાર - Ram Shrushti No Sarjanhar - Gujarati & English Lyrics](https://gujarati.world/t/ram-shrushti-no-sarjanhar-gujarati-english-lyrics/255)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 11, 2022, 5:24am UTC](https://gujarati.world/t/ram-shrushti-no-sarjanhar-gujarati-english-lyrics/255 "2022-05-11T05:24:36Z")

રામ, સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લ્યો એણે કીધો મનુષ્ય અવતાર, એને તમે ઓળખી લ્યો જુઓ પાણી પરપોટાનું પૂતળું કર્યું, એમાં જળ કેરા બિંદુનું જાદુ ભર્યું. માના ઉદરમાં બેસી ઘડનારા એને તમે ઓળખી લ્યો. જુઓ મોર પીંછમાં રંગ …

## [રામ રામ બોલવાની ટેવ તમે પાડજો - Ram Nam Bolvani Tev Tame Padjo - Gujarati & English Lyrics](https://gujarati.world/t/ram-nam-bolvani-tev-tame-padjo-gujarati-english-lyrics/254)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 11, 2022, 4:41am UTC](https://gujarati.world/t/ram-nam-bolvani-tev-tame-padjo-gujarati-english-lyrics/254 "2022-05-11T04:41:25Z")

રામ રામ બોલવાની ટેવ તમે પાડજો, અંત-સમય કામ આવે રે ! સહેલું ને સટ એવું રામ તણું નામ છે. માનવ જીવનમાં એ લેવાનું કામ છે. મિથ્યા સમય ના ગુમાવો રે ! રામ રામ બોલવાની ટેવ તમે પાડજો, અંત-સમય કામ આવે રે ! મનથી વિચારે કોઇ કોઇ…

## [રામ નામ બોલી - Ram Nam Boli - Gujarati & English Lyrics](https://gujarati.world/t/ram-nam-boli-gujarati-english-lyrics/252)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 11, 2022, 4:20am UTC](https://gujarati.world/t/ram-nam-boli-gujarati-english-lyrics/252 "2022-05-11T04:20:35Z")

ટુંકું ટચકડું નામ, રામ રામ રામ રામ બોલો રામ રામ બોલો ; સીતારામ બોલો હૈયામાં રહી જશે હામ, રામ રામ રામ બોલો. ટૂંકું… નાનું નાજુકડું નામ રામ રામ રામ બોલો અંતરમાં થાશે આરામ, રામ રામ રામ બોલો. ટૂંકું… નામ છે નાનું, એનો મ…

## [રામની ભક્તિ કરવી ઘણી કઠિન છે - Ram Ni Bhakti Karabi Kathin Chhe - Gujarati & Englsih Lyrics](https://gujarati.world/t/ram-ni-bhakti-karabi-kathin-chhe-gujarati-englsih-lyrics/245)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 10, 2022, 3:43pm UTC](https://gujarati.world/t/ram-ni-bhakti-karabi-kathin-chhe-gujarati-englsih-lyrics/245 "2022-05-10T15:43:15Z")

રામની ભક્તિ કરવી ઘણી કઠિન છે. રામ લક્ષ્મણ અને ત્રીજા સીતારામ એ ત્રણની ભક્તિ કરવી ઘણી કઠણ છે…રામની ભક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને ત્રીજા શંકર દેવ છે એ ત્રણનું જ્ઞાન પચાવવું કઠણ છે…રામની ભક્તિ માતા ને પિતાને ત્રીજા ગુરુદેવ…

## [રામજીની કચેરીમાં - Ramji Ni Kacheri Maa - Gujarati & English Lyrics](https://gujarati.world/t/ramji-ni-kacheri-maa-gujarati-english-lyrics/244)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 10, 2022, 3:40pm UTC](https://gujarati.world/t/ramji-ni-kacheri-maa-gujarati-english-lyrics/244 "2022-05-10T15:40:06Z")

કેસ મારો ચાલે રે રામજીની કચેરીમાં ઉપરવાળો પૂછશે રે રામજીની કચેરીમાં આરોપીમાં મને લીધી સુખદુ:ખમાં એ સોંપી દીધી જેલ જગતની દીધી રે રામજીની કચેરીમાં… કેસ… આકરી તો સજા દીધી માયામાં હડસેલી દીધી ન્યાય નિતીને છોડ્યા રે રા…

## [રામ સભામાં અમે રમવાને ગ્યાં'તા - Ram Sabha Ma Ame Ramva Ne Gyata - Gujarati & English Lyrics](https://gujarati.world/t/ram-sabha-ma-ame-ramva-ne-gyata-gujarati-english-lyrics/243)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 10, 2022, 3:36pm UTC](https://gujarati.world/t/ram-sabha-ma-ame-ramva-ne-gyata-gujarati-english-lyrics/243 "2022-05-10T15:36:48Z")

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તા પસલી ભરીને રસ પીધો…હરિનો રસ પૂર્ણ પાયો પહેલા પિયાલો મારા સદગુરૂએ પાયો બીજે પિયાલે રંગની રેલ…હરિનો રસ પૂર્ણ પાયો ત્રીજો પિયાલો મારા રોમ રોમ વ્યાપ્યો ચોથે પિયાલે થઇ છું ઘેલી…હરિનો રસ પૂર…

## [મારે હૃદયે રહેજો - Mare Hridaye Rahejo - Lyrics](https://gujarati.world/t/mare-hridaye-rahejo-lyrics/239)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 10, 2022, 3:10pm UTC](https://gujarati.world/t/mare-hridaye-rahejo-lyrics/239 "2022-05-10T15:10:20Z")

હરિ ! મારે હૃદયે રહેજો, પ્રભુ ! મારી પાસે રહેજો, જોજો ન્યારા થાતા, રામ ! તે દિનનો વિશ્વાસ છે. ધના ભગતે ખેતર ખેડ્યું, વેળુ વાવી ઘેર આવ્યાં, રામ ! સંતજનોના પાત્ર પૂર્યાં, ધનનાં ગાડાં આવ્યાં રામ ! જૂનાગઢના ચોકમાં જે દિ’…

## [તારો જીવનનો સથવારો, સાચો રામ - Taro Jivanano Sathvaro, Sacho Ram - Lyrics](https://gujarati.world/t/taro-jivanano-sathvaro-sacho-ram-lyrics/237)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 10, 2022, 2:59pm UTC](https://gujarati.world/t/taro-jivanano-sathvaro-sacho-ram-lyrics/237 "2022-05-10T14:59:59Z")

તારો જીવનનો સથવારો, સાચો રામ છે રે દુનિયા બાજીગરનો ખેલ મનમાં મારું તારું મેલ તારી કાયામાં રમનારો સાચો રામ છે રે… તારો તારો જૂઠા જગની આ જંજાળ તારા માથે ઊભો કાળ તારી પાછળ પાછળ ફરનારો સાચો રામ છે રે… તારો જગમાં ચેતીન…

## [જેના મુખમાં રામનું નામ નથી - Jena Mukh Ma Rama Nu Nam Nathi - Lyrics](https://gujarati.world/t/jena-mukh-ma-rama-nu-nam-nathi-lyrics/235)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 10, 2022, 2:44pm UTC](https://gujarati.world/t/jena-mukh-ma-rama-nu-nam-nathi-lyrics/235 "2022-05-10T14:44:32Z")

જેના મુખમાં રામનુંનામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી જેને હરિકીર્તનમાં પ્રેમ નથી (૨) તેને આ જગમાં પણ માન નથી, જેના મુખમાં… જેને સંતસેવામાં તાન નથી (૨) તેને આ જગતમાં પણ સાન નથી, જેના મુખમાં… જેની સેવામાં શાલીગ્રામ ન…

## [તને ક્યાંથી મળે રામ રખવાળો - Tane Kyathi Male Rama Rakhavalo - Lyrics](https://gujarati.world/t/tane-kyathi-male-rama-rakhavalo-lyrics/138)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 9, 2022, 6:42am UTC](https://gujarati.world/t/tane-kyathi-male-rama-rakhavalo-lyrics/138 "2022-05-09T06:42:06Z")

હાં રે તમે મથી મથી ફે૨વી માળા રે, તેના ઘસાઇ ગયા છે પારા રે તને ક્યાંથી મળે રામ રખવાળો હાં રે તેતો અમરો ને ડમરો રોપ્યા હાં રે નથી રોપ્યા તુલસીના ક્યારા રે… તને ક્યાંથી.. હાં રે તેતો છાપાને પુસ્તકો વાંચ્યા હાં રે નથી…

## [મીઠી મારી આંખડીના તારા, હો રામ... - Mithi Mari Ankhadina Tara, Ho Rama - Lyrics](https://gujarati.world/t/mithi-mari-ankhadina-tara-ho-rama-lyrics/133)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 9, 2022, 5:03am UTC](https://gujarati.world/t/mithi-mari-ankhadina-tara-ho-rama-lyrics/133 "2022-05-09T05:03:20Z")

મીઠી મારી આંખડીના તારા, હો રામ મીઠી મારી આંખડીના તારા, હો રામ પ્રાણ થકી પ્યારા પ્રાણ થકી પ્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા… મીઠી મારી… દશરથ રાજાના ઘેર અવતાર લીધો પિતાજીના વાક્ય પાળનારા, હો રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી…

## [દશ અવતાર - Dash Avatar - Gujarati & English Lyrics](https://gujarati.world/t/dash-avatar-gujarati-english-lyrics/297)

**Author:** [@araijada](https://gujarati.world/u/araijada)\
**Replies:** 0\
**Last updated:** [May 11, 2022, 2:52pm UTC](https://gujarati.world/t/dash-avatar-gujarati-english-lyrics/297 "2022-05-11T14:52:54Z")

પહેલે મચ્છારુપ ધરિને, પ્રભુ વાર્યા ચારે વેદ શ્યામ શા માટે ? બ્રહ્મઋષિના કારજ કરવા, અકળ સ્વરુપ આ દેહ ઓધવ એ માટે… બીજે કચ્છરુપ ધરીને, પ્રભુ જળમાં કીધો વાસ શ્યામ શા માટે ? ચૌદ રત્ન વલોવી કાઢચા, લક્ષ્મીજી રાખ્યા પાસ ઓ…