About the વાંચન સંગ્રહ - Literature category

ગુજરાતી ભાષામાં વાર્તા તથા ટૂંકી વાર્તા, નવલકથા, લલિત નિબંધ, પ્રવાસવર્ણન, પુરાણકથા, ચિંતન, તત્ત્વજ્ઞાન, હાસ્ય કૃતિઓ, નાટક, આત્મકથા, જીવનચરિત્ર, દોહા, રમૂજ, સુવિચાર વગેરે વગેરે અનેક પ્રકારના સરસ ગદ્ય સાહિત્યનું વિપુલ સર્જન થયું છે. આપ અહિયાં વિવિધ વિષયોની ખ્યાતનામ લેખકો દ્વારા લખાયેલ લેખ વાંચી તથા પોસ્ટ કરી સકો છો.

Read and post articles written by famous authors on various topics like Gujarati Stories, literature, magazines, poetry, food receipe, doha, humor, positive thoughts, Ayurveda etc.