અંબા આવો તો રમીએ - Amba Avo to Ramie - Gujarati & Englsih Lyrics

અંબા આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો
ચુંદડી ની જોડ છે, મહી મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવે, એટલો મારો વાક છે .

ખોડીયારમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો
નથડી ની જોડ છે, મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે, એટલો મારો વાક છે .

બહુચરમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો
કડલા ની જોડ છે, મહી મારો ભાગ છે
મેં બોલાવી કેમ ના આવે, એટલો મારો વાક છે

મહાકાળીમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો
ઝાંઝર ની જોડ છે , મહી મારો ભાગ છે
મૈં બોલાવી કેમ ના આવે, એટલો મારો વાક છે .

બુટભવાનીમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો
એરિંગ ની જોડ છે. મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે, એટલો મારો વાક છે

Amba Avo to Ramie

Anba avo to ramie
Amane ramat n avade
Amane rami ne batalavo
Chundadi ni jod chhe, mahi maro bhag chhe
Men bolavi kem n ave, eṭalo maro vak chhe .

Khodiyaraman avo to ramie
Amane ramat n avade
Amane rami ne batalavo
Nathadi ni jod chhe, mahi maro bhag chhe
Mai bolavi kem n ave, eṭalo maro vak chhe .

Bahucharaman avo to ramie
Amane ramat n avade
Amane rami ne batalavo
Kadal ni jod chhe, mahi maro bhag chhe
Men bolavi kem n ave, eṭalo maro vak chhe

Mahakaliman avo to ramie
Amane ramat n avade
Amane rami ne batalavo
Zanzar ni jod chhe , mahi maro bhag chhe
Main bolavi kem n ave, eṭalo maro vak chhe .

Buṭabhavaniman avo to ramie
Amane ramat n avade
Amane rami ne batalavo
Eringa ni jod chhe. Mahi maro bhag chhe
Mai bolavi kem n ave, eṭalo maro vak chhe

Amba Aavo To Ramiye: Mataji No Garbo | Singer: Lalita Ghodadra | Music: Appu. (2016, September 23). YouTube