અસત્યો માં હે થી - Asatyo Mahe Thi - Lyrics

અસત્યો માં હે થી

અસત્યો માં હે થી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા

મહા મૃત્યુ માં થી અમૃત સમીપે નાથ લઈ જા

તું હિણો હું છું તો તું જ દરશ ના દાન દઈ જા


Asatyo Mahe Thi

Asatyo mān he thī prabhu param satye tun laī jā

Ūnḍā andhāre thī prabhu param teje tun laī jā

Mahā mṛutyu mān thī amṛut samīpe nāth laī jā

Tun hiṇo hun chhun to tun j darash nā dān daī jā