ભૂલી શકશો ના તમે
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
સતત યાદમાં તમને આવ્યા કરીશ હું
સપનો બનીને યાદો બનીને
સપનો બનીને યાદો બનીને
નીંદ તમારી ઊડાવ્યાં કરીશ હું
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
હો...
ક્યારેક જીવું છું ક્યારેક મરું છું
ખબર નથી પ્રેમમાં હું શું કરું છું
ક્યારેક બૂઝાઉં છું ક્યારેક સળગું છું
પતંગીયાને ખબર નથી જ્યોતમાં બળું છું
સળગીશ આમ જ મળો ના મળો તમે
સળગીશ આમ જ મળો ના મળો તમે
હૃદયના અવાજથી બોલાવ્યા કરીશ હું
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
સતાવ્યાં કરશે તમને આ બેકરારી
અને યાદ આવશે મહોબત અમારી
હો...
સાંભળશો તમે જ્યાં મહોબતની વાતો
અને યાદ આવશે દિવસ ને રાતો
તમે જે ગુજારી બાંહોમાં મારી
તમે જે ગુજારી બાંહોમાં મારી
તમને બધી યાદો અપાવ્યા કરીશ હું
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
સતત યાદમાં તમને આવ્યા કરીશ હું
સપનો બનીને યાદો બનીને
સપનો બનીને યાદો બનીને
નીંદ તમારી ઊડાવ્યાં કરીશ હું
ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
भूली शकशो ना तमे
भूली शकशो ना तमे मने भूलीने तमे
भूली शकशो ना तमे मने भूलीने तमे
सतत यादमां तमने आव्या करीश हुं
सपनो बनीने यादो बनीने
सपनो बनीने यादो बनीने
नींद तमारी ऊडाव्यां करीश हुं
भूली शकशो ना तमे मने भूलीने तमे
हो...
क्यारेक जीवुं छुं क्यारेक मरुं छुं
खबर नथी प्रेममां हुं शुं करुं छुं
क्यारेक बूझाउं छुं क्यारेक सळगुं छुं
पतंगीयाने खबर नथी ज्योतमां बळुं छुं
सळगीश आम ज मळो ना मळो तमे
सळगीश आम ज मळो ना मळो तमे
हृदयना अवाजथी बोलाव्या करीश हुं
भूली शकशो ना तमे मने भूलीने तमे
सताव्यां करशे तमने आ बेकरारी
अने याद आवशे महोबत अमारी
हो...
सांभळशो तमे ज्यां महोबतनी वातो
अने याद आवशे दिवस ने रातो
तमे जे गुजारी बांहोमां मारी
तमे जे गुजारी बांहोमां मारी
तमने बधी यादो अपाव्या करीश हुं
भूली शकशो ना तमे मने भूलीने तमे
भूली शकशो ना तमे मने भूलीने तमे
भूली शकशो ना तमे मने भूलीने तमे
सतत यादमां तमने आव्या करीश हुं
सपनो बनीने यादो बनीने
सपनो बनीने यादो बनीने
नींद तमारी ऊडाव्यां करीश हुं
भूली शकशो ना तमे मने भूलीने तमे
Bhuli Shakasho Na Tame
Bhuli shakasho na tame mane bhuline tame
bhuli shakasho na tame mane bhuline tame
satat yadaman tamane avya karish hun
sapano banine yado banine
sapano banine yado banine
ninda tamari udavyan karish hun
bhuli shakasho na tame mane bhuline tame
ho...
kyarek jivun chhun kyarek marun chhun
khabar nathi premaman hun shun karun chhun
kyarek buzaun chhun kyarek salagun chhun
patangiyane khabar nathi jyotaman balun chhun
salagish am j malo na malo tame
salagish am j malo na malo tame
hrudayana avajathi bolavya karish hun
bhuli shakasho na tame mane bhuline tame
satavyan karashe tamane a bekarari
ane yad avashe mahobat amari
ho...
sanbhalasho tame jyan mahobatani vato
ane yad avashe divas ne rato
tame je gujari banhoman mari
tame je gujari banhoman mari
tamane badhi yado apavya karish hun
bhuli shakasho na tame mane bhuline tame
bhuli shakasho na tame mane bhuline tame
bhuli shakasho na tame mane bhuline tame
satat yadaman tamane avya karish hun
sapano banine yado banine
sapano banine yado banine
ninda tamari udavyan karish hun
bhuli shakasho na tame mane bhuline tame
Bhūlī shakasho nā tame
Bhūlī shakasho nā tame mane bhūlīne tame
bhūlī shakasho nā tame mane bhūlīne tame
satat yādamān tamane āvyā karīsh hun
sapano banīne yādo banīne
sapano banīne yādo banīne
nīnda tamārī ūḍāvyān karīsh hun
bhūlī shakasho nā tame mane bhūlīne tame
ho...
kyārek jīvun chhun kyārek marun chhun
khabar nathī premamān hun shun karun chhun
kyārek būzāun chhun kyārek saḷagun chhun
patangīyāne khabar nathī jyotamān baḷun chhun
saḷagīsh ām j maḷo nā maḷo tame
saḷagīsh ām j maḷo nā maḷo tame
hṛudayanā avājathī bolāvyā karīsh hun
bhūlī shakasho nā tame mane bhūlīne tame
satāvyān karashe tamane ā bekarārī
ane yād āvashe mahobat amārī
ho...
sānbhaḷasho tame jyān mahobatanī vāto
ane yād āvashe divas ne rāto
tame je gujārī bānhomān mārī
tame je gujārī bānhomān mārī
tamane badhī yādo apāvyā karīsh hun
bhūlī shakasho nā tame mane bhūlīne tame
bhūlī shakasho nā tame mane bhūlīne tame
bhūlī shakasho nā tame mane bhūlīne tame
satat yādamān tamane āvyā karīsh hun
sapano banīne yādo banīne
sapano banīne yādo banīne
nīnda tamārī ūḍāvyān karīsh hun
bhūlī shakasho nā tame mane bhūlīne tame
Source : સ્વર: જયકર ભોજક