ચકલી બોલે ચીં ચીં - Chakli Bole Chi Chi - Gujarati Rhymes Lyrics

ચકલી બોલે ચીં ચીં - Chakli Bole Chi Chi

ચકલી બોલે ચીં ચીં, ટીપું પાણી પી પી
કાગડો બોલે કાં કાં, મોટે સાદે ગા ગા

કોયલ બોલે કૂ કૂ, હોલો બોલે ઘૂ ઘૂ
કુકડા કુકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક છૂક

બકરી બોલે બેં બેં, આલો પાલો લે લે
મીની મીની મ્યાઉં મ્યાઉં, ઓરી આવ દૂધ પાઉં

ઉંદર મામા છૂ છૂ, સામે ઊભો હું છું


chakalī bole chīn chīn

Chakalī bole chīn chīn, ṭīpun pāṇī pī pī
Kāgaḍo bole kān kān, moṭe sāde gā gā

Koyal bole kū kū, holo bole ghū ghū
Kukaḍā kukaḍā kūkaḍe kūka, gāḍī chāle chhūk chhūk chhūka

Bakarī bole ben ben, ālo pālo le le
Mīnī mīnī myāun myāun, orī āv dūdh pāun

Undar māmā chhū chhū, sāme ūbho hun chhun