ચૂંદલડી નૈ રે ઓઢું રે દીનાનાથ - Chundaldi Nai Re Odhu Re Dinanath - Gujarati & English Lyrics

ચૂંદલડી નૈ રે ઓઢું રે દીનાનાથ !
ચૂંદલડીમાં કાળી કસુંબલ ભાત.
વહુવારુને સસરો મનાવવા જાય

ચૂંદલડી નૈ રે ઓઢું રે દીનાનાથ !
ચૂંદલડીમાં કાળી કસુંબલ ભાત.
વહુવારુને જેઠ મનાવવા જાય

જાય ચૂંદલડી નૈ રે ઓઢું રે દીનાનાથ !
ચૂંદલડીમાં કાળી કસુંબલ ભાત.
વહુવારુને પરણ્યો મનાવવા જાય

ચૂંદલડી ઝટ રે ઓઢું રે દીનાનાથ !
ચૂંદલડીમાં રાતી કસુંબલ ભાત.

Chundaldi Nai Re Odhu Re Dinanath

Chundaladi nai re odhun re dinanath !
Chundaladiman kali kasunbal bhata.
Vahuvarune sasaro manavav jaya

Chundaladi nai re odhun re dinanath !
Chundaladiman kali kasunbal bhata.
Vahuvarune jeth manavav jaya

Jaya chundaladi nai re odhun re dinanath !
Chundaladiman kali kasunbal bhata.
Vahuvarune paranyo manavav jaya

Chundaladi zat re odhun re dinanath !
Chundaladiman rati kasunbal bhata.