ધન્ય એકાદશીનું વ્રત, એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ
મારે એકાદશીનું વ્રત સારુ છે, એ તો પ્રાણજીવન પ્યારું છે.
એ તો વ્રજમાં લઇ જનારું છે…ધન્ય૦
મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુના જળમાં ન્હાવું છે,
મારે ભવ સાગર તરી જાવું છે…ધન્ય૦
મારે દશ ઇન્દ્રિય વશ કરવી છે, મારે મનમાં સ્થિરતા ધરવી છે,
મારે ચિત શુદ્ધિ આદરવી છે…ધન્ય
મારે સમયે શરીરને કસવું છે, ઉપવાસે પ્રભુ સંગ વસવું છે,
પરમાથ માંહી ઘસવું છે…ધન્ય૦
અંબરીષે વૃત રસ પીધા છે, દંડ દુર્વાસાએ દીધા છે,
રક્ષણ રખવાળાઓ કીધા છે…ધન્ય૦
જેણે એકાદશી વ્રત કીધા છે, તેના પાંચ પદારથ સીધા છે,
તેને પ્રભુએ પોતાના કરી લીધા છે…ધન્ય૦
મારે પંઢરપુરમાં જાવુ છે, મારે ચંદ્ર ભાગામાં ન્હાવું છે,
મારે વીઠલરાયજી નીરખવા છે…ધન્ય૦
જે કોઇ બાર માસ કરી એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી,
જે નહિ કરે તે રહેશે હાથ ધસી…ધન્ય૦
Dhanya Ekadashi
Ānkha mārī ughaḍe tyān sītārām dekhun
Dhanya mārun jīvan kṛupā enī lekhun. …ānkha0
Rām kṛuṣhṇa rām kṛuṣhṇa rasanā uchchāre
Hirano ānanda māṭe antar āve. …ānkha0
Rāmāyaṇ gītā mārī antar ānkho
Harīe dīdhī chhe mane uḍavānī pānkho. …ānkha
Rāmanā vichāro māre aḍhaḷak nāṇun
Gāvun māre nish din rāmānunja gāṇun. …ānkha
Prabhunā bhakto mārā sagāne sanbandhī
Chhunṭī granthī tuṭī mārī māyānī bandhī. …ānkha0
Shuddha bhakti vadhe mārī pūrṇimā jevī
Sahu santo āshiṣh sadā dejo evī. …ānkha0
Jeṇe re shrī rām charaṇ ras chākhyo
Eṇe re sansārane mithyā karī rākhyo. …ānkha0
E ras dhruv prahalāde re chākhyo
E ras anbariṣhe hṛudiyāmān rākhyo. …ānkha0
Ā rasane jāṇe chhe shukadev jogī
Kanik jāṇe chhe pelo narasaiyo bhogī. …ānkha0
Ānkha mārī ughaḍe tyān sītārām dekhun
Dhanya mārun jīvan kṛupā enī lekhun. …ānkha0
Divya Publication. (2020). કિર્તન સાગર
ધન્ય એકાદશી | Dhan Ekadashi Kari Deto Vrajsukh Pamiye | Shrinathji Bhajan Gujarati | Hemant Chauhan. (2017, August 3). YouTube