ડોશીમા, ડોશીમા - Dosima Dosima - Gujarati Rhymes Lyrics

‘ડોશીમા, ડોશીમા ક્યાં ચાલ્યાં?’

‘છાણાં વીણવાં’

‘છાણાંમાંથી શું જડ્યું?’

‘રૂપિયો’

‘રૂપિયાનું શું લીધું?’

‘ગાંઠિયાં’

‘ખાય જે ગાંઠિયાં, ભાંગે તેના ટાંટિયા’

‘ઊભો રે’જે મારા પિટીયા’


‘ḍoshīmā, ḍoshīmā kyān chālyān?’

‘chhāṇān vīṇavān’

‘chhāṇānmānthī shun jaḍyun?’

‘rūpiyo’

‘rūpiyānun shun līdhun?’

‘gānṭhiyān’

‘khāya je gānṭhiyān, bhānge tenā ṭānṭiyā’

‘ūbho re’je mārā piṭīyā’