એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ - E Ke Lal Darvaje Tambu Taniya Re Lol - Gujarati & ENglish LYrics

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ ,

એક અમદાવાદી નગરી, એને ફરતી કોટે કાંગરી,
માણેકચોકના માંહી, ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)

ત્રણ દરવાજા માંહી બિરાજે ભદ્રકાલી,
માતાના મંદરિયે ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો ત્યાં જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)

સીદી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી,
કાંકરીયાનું પાણી ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)

E Ke Lal Darvaje Tambu Taniya Re Lol

E ke lal daravaje tanbu toniya re lol ,

Ek amadavadi nagari, ene farati kote kangari,
Manekachokan manhi, gurjari jov hali,
He vahu tame n jasho jovane, tyan badasho bado mijaji.
E ke lal daravaje…. (2)

Tran daravaj manhi biraje bhadrakali,
Matan mandariye gurjari jov hali,
He vahu tame n jasho tyan jovane, tyan badasho bado mijaji.
E ke lal daravaje…. (2)

Sidi saiyadani jali gurjari jov hali,
Kankariyanun pani gurjari jov hali,
He vahu tame n jasho jovane tyan badasho bado mijaji.
E ke lal daravaje…. (2)

એ કે લાલ દરવાજા તંબુ તાણીયાં રે લોલ. . …ક્લાસિક ગુજરાતી ગરબો. . . (2016, October 4). YouTube