એક રંગભર રસિયે પૂછિયું - Ek Rangbhar Rasiye Puchhyu - Gujarati & English Lyrics

એક રંગભર રસિયે પૂછિયું,
રાણી રાજવણ રે તને વાલુ કોણ
રાતી રે રંગ ચૂડી લ્યો

સાસરિયામાં પાલો મારો સસરો,
મહિયરીએ રે મ વા’લો બાપ
રાતી રે રંગ ચૂડી લ્યો-એક રંગભર

સાસરિયામાં વાલી મારી સાસુડી,
મહિયરીએ રે મને વાલી મા
રાતી રે રં. ચૂડી લ્યો-એક રંગભર

સાસરિયામાં વાલા મારા દેવરજી,
મહિયરીએ રે મને વા’લો ભાઈ
રાતી રે રંગ ચૂડી યો એક રંગભર

સારસરિયામાં વા’લી મારો દરાણી,
મહિયરીએ રે મને વા’લી ભોજાઈ
રાતી રે રંગ ચૂડી યો એક રંગભર

સાસરિયામાં વાલી મારી નણંદબા,
મહિયરીએ રે મને વા’લી બહેન
રાતી રે રંગ ચડી લ્યો એક રંગભર

Ek rangabhar rasiye puchhiyun,
Rani rajavan re tane valu kon
Rati re ranga chudi lyo

Sasariyaman palo maro sasaro,
Mahiyarie re m va’lo bap
Rati re ranga chudi lyo-ek rangabhar

Sasariyaman vali mari sasudi,
Mahiyarie re mane vali m
Rati re ran. Chudi lyo-ek rangabhar

Sasariyaman val mar devaraji,
Mahiyarie re mane va’lo bhai
Rati re ranga chudi yo ek rangabhar

Sarasariyaman va’li maro darani,
Mahiyarie re mane va’li bhojai
Rati re ranga chudi yo ek rangabhar

Sasariyaman vali mari nanandaba,
Mahiyarie re mane va’li bahen
Rati re ranga chadi lyo ek rangabhara