એક વાર બોલું કે બે વાર બોલું - Ek Var Bolu Ke Be Var Bolu - Gujarati & English Lyrics

એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં,
માં તમે ગરબે રમવા આવજો …

ગરબે રમવા આવજો માડી, દર્શન દેવા આવજો
ઉતારા દેશું રે માં તને મેડી ના મોલાના,
એકવાર આવીને મારે મંદિરીયે ઉતારા કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો …

ભોજન દેશું રે માં તને મોંઘા તે ભાવતા,
એકવાર આવીને મારે મંદિરીયે ભોજન કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો …

Ek Var Bolu Ke Be Var Bolu

Ek var bolun ke be var bolun ke tran var bolun o man,
Man tame garabe ramav avajo …

Garabe ramav avajo madi, darshan dev avajo
Utar deshun re man tane medi n molana,
Ekavar avine mare mandiriye utar karat java,
Man tame garabe ramav avajo …

Bhojan deshun re man tane mongha te bhavata,
Ekavar avine mare mandiriye bhojan karat java,
Man tame garabe ramav avajo …