ગગનમંડળ કરી ગાગરીરે મા - Gagan Mandal Keri Gagari Re Ma -Gujarati & English Lyrics

ગગનમંડળ કરી ગાગરીરે મા,
સકલ શોભા ભરી રે મા.

આપે ભવાની ઉમંગ શું રે મા,
રાસ રમે મધ્યરંગ શું રે મા.

નવગ્રહોમાં સૌથી વડો રે મા,
આદિત્ય અખંડ કર્યો દિવડો રે મા.

જળહળ જ્યોતિ બિંબ ગોળશું રે મા,
આદિત્ય અખંડ કર્યો દિવડો રે મા.

Gagan Mandal Keri Gagari Re Ma

Gaganamandal kari gagarire ma,
Sakal shobh bhari re ma.

Ape bhavani umanga shun re ma,
Ras rame madhyaranga shun re ma.

Navagrahoman sauthi vado re ma,
Aditya akhanda karyo divado re ma.

Jalahal jyoti binba golashun re ma,
Aditya akhanda karyo divado re ma.

વલ્લભ મેવાડો