હાલ ને મોગલ બોલ ને મોગલ - Hal Ne Mogal Bol Ne Mogala - Bhajan Lyrics

હાલ ને મોગલ બોલ ને મોગલ

હાલ ને મોગલ બોલ ને મોગલ,
હાલને મોગલ બોલને મોગલ,
બાળ બોલાવે તોળાં બાઇ…
હાલ વરુડી માં,
બોલ વરુડી માં,
બાળ બોલાવે તોળાં બાઈ…
તરવેળાની થઈ તૈયારી,
માથે ધરને મછરાળી…
માથે ધર લોઢાંના દાંતવાળી…!
હાલ વરુડી માં…
માંડલિકે મર્યાદા મુકી,
મોણીંયા માથે મીટ માંડી…
ભુપતીને ભિખારી કિધો,
ઝાઝી ખમ્માં નાગલ આઈ…
હાલ વરુડી માં…
સરધારે માં સિંહણ રે બનીને,
બાકર માર્યો તે બાઈ…
ભરી રે બજારે ઊભો ચીર્યો.
ઝાઝી ખમ્માં જીવણી આઈ…
હાલ વરુડી માં…
તિથલ તુને આઈ પુકારે,
આવજે રાજલ ઊદાની.
એની જેવી લાજ તે રાખી…
ઝાઝી ખમ્માં રાજલ આઈ…
હાલ વરુડી માં…
ખખડી ગાગળ વળી તું પાછી,
જોઈલે જેતી લાખાની,
મહીડો મારી રાજ ઉથાપ્યા,
ઝાઝી ખમ્માં જેતલ આઈ…
હાલ વરુડી માં…
સિંધમાં જે"દી સુમરે રોકી,
જાહલ ધીરી આહીરની.
નવઘણની તે લાજુ રાખી…
ઝાઝી ખમ્માં વરુડી આઈ…
હાલ વરુડી માં…
ચારણ તારણ કારણ જન્મી ,
મઢડે તું મહામાઈ…
કે "દાન તારા ગુણને ગાતા,
ઝાઝી ખમ્માં સોનલ આઈ…
હાલ વરુડીમાં
બોલ વરુડી માં…
– કવિ કે’દાન


हाल ने मोगल बोल ने मोगल

हाल ने मोगल बोल ने मोगल,
हालने मोगल बोलने मोगल,
बाळ बोलावे तोळां बाइ…
हाल वरुडी मां,
बोल वरुडी मां,
बाळ बोलावे तोळां बाई…
तरवेळानी थई तैयारी,
माथे धरने मछराळी…
माथे धर लोढांना दांतवाळी…!
हाल वरुडी मां…
मांडलिके मर्यादा मुकी,
मोणींया माथे मीट मांडी…
भुपतीने भिखारी किधो,
झाझी खम्मां नागल आई…
हाल वरुडी मां…
सरधारे मां सिंहण रे बनीने,
बाकर मार्यो ते बाई…
भरी रे बजारे ऊभो चीर्यो.
झाझी खम्मां जीवणी आई…
हाल वरुडी मां…
तिथल तुने आई पुकारे,
आवजे राजल ऊदानी.
एनी जेवी लाज ते राखी…
झाझी खम्मां राजल आई…
हाल वरुडी मां…
खखडी गागळ वळी तुं पाछी,
जोईले जेती लाखानी,
महीडो मारी राज उथाप्या,
झाझी खम्मां जेतल आई…
हाल वरुडी मां…
सिंधमां जे"दी सुमरे रोकी,
जाहल धीरी आहीरनी.
नवघणनी ते लाजु राखी…
झाझी खम्मां वरुडी आई…
हाल वरुडी मां…
चारण तारण कारण जन्मी ,
मढडे तुं महामाई…
के "दान तारा गुणने गाता,
झाझी खम्मां सोनल आई…
हाल वरुडीमां
बोल वरुडी मां…
– कवि के’दान


Hal Ne Mogal Bol Ne Mogala

Hal ne mogal bol ne mogala,
Halane mogal bolane mogala,
Bal bolave tolan bai…
Hal varudi man,
Bol varudi man,
Bal bolave tolan bai…
Taravelani thai taiyari,
Mathe dharane machharali…
Mathe dhar lodhanna dantavali…!
Hal varudi man…
Mandalike maryada muki,
Moninya mathe mit mandi…
Bhupatine bhikhari kidho,
Zazi khamman nagal ai…
Hal varudi man…
Saradhare man sinhan re banine,
Bakar maryo te bai…
Bhari re bajare ubho chiryo.
Zazi khamman jivani ai…
Hal varudi man…
Tithal tune ai pukare,
Avaje rajal udani.
Eni jevi laj te rakhi…
Zazi khamman rajal ai…
Hal varudi man…
Khakhadi gagal vali tun pachhi,
Joile jeti lakhani,
Mahido mari raj uthapya,
Zazi khamman jetal ai…
Hal varudi man…
Sindhaman je"di sumare roki,
Jahal dhiri ahirani.
Navaghanani te laju rakhi…
Zazi khamman varudi ai…
Hal varudi man…
Charan taran karan janmi ,
Madhade tun mahamai…
Ke "dan tara gunane gata,
Zazi khamman sonal ai…
Hal varudiman
Bol varudi man…

  • kavi ke’dan

hāl ne mogal bol ne mogala

Hāl ne mogal bol ne mogala,
Hālane mogal bolane mogala,
Bāḷ bolāve toḷān bāi…
Hāl varuḍī mān,
Bol varuḍī mān,
Bāḷ bolāve toḷān bāī…
Taraveḷānī thaī taiyārī,
Māthe dharane machharāḷī…
Māthe dhar loḍhānnā dāntavāḷī…!
Hāl varuḍī mān…
Mānḍalike maryādā mukī,
Moṇīnyā māthe mīṭ mānḍī…
Bhupatīne bhikhārī kidho,
Zāzī khammān nāgal āī…
Hāl varuḍī mān…
Saradhāre mān sinhaṇ re banīne,
Bākar māryo te bāī…
Bharī re bajāre ūbho chīryo.
Zāzī khammān jīvaṇī āī…
Hāl varuḍī mān…
Tithal tune āī pukāre,
Āvaje rājal ūdānī.
Enī jevī lāj te rākhī…
Zāzī khammān rājal āī…
Hāl varuḍī mān…
Khakhaḍī gāgaḷ vaḷī tun pāchhī,
Joīle jetī lākhānī,
Mahīḍo mārī rāj uthāpyā,
Zāzī khammān jetal āī…
Hāl varuḍī mān…
Sindhamān je"dī sumare rokī,
Jāhal dhīrī āhīranī.
Navaghaṇanī te lāju rākhī…
Zāzī khammān varuḍī āī…
Hāl varuḍī mān…
Chāraṇ tāraṇ kāraṇ janmī ,
Maḍhaḍe tun mahāmāī…
Ke "dān tārā guṇane gātā,
Zāzī khammān sonal āī…
Hāl varuḍīmān
Bol varuḍī mān…
– kavi ke’dān