હાલ્યાં મીરાંબાઈ દ્વારિકાને મારગ જો,
દ્વારિકાને મારગ કાબા લૂંટશે
કાબા તે મારા માડીજાયા વીર જો,
બેનીને લૂંટીને કાબા શું કરે?
હાલ્યાં મીરાંબાઈ…
કાબા તે મારા કાકા ને કુંટુંબ જો,
ભત્રીજને લૂંટીને કાબા શું કરે?
હાલ્યાં મીરાંબાઈ…
કાબા તે મારા મામા ને મોસાળ જો,
ભાણેજને લૂંટીને કાબા શું કરે?
હાલ્યાં મીરાંબાઈ…
Halya Mirabai Dwarika Ne Marag Jo
Halyan miranbai dvarikane marag jo,
Dvarikane marag kab lunṭashe
Kab te mar madijaya vir jo,
Benine luntine kab shun kare?
Halyan miranbai…
Kab te mar kak ne kuntunba jo,
Bhatrijane luntine kab shun kare?
Halyan miranbai…
Kab te mar mam ne mosal jo,
Bhanejane luntine kab shun kare? Halyan miranbai…
હાલ્યા મીરાબાઈ દ્વારિકાને મારગજો : પુનમ બારોટ / Halya Mirabai Dwarikane Marag Jo-Punam Barot. (2022, April 23). YouTube