હવે મંદિરનાં બારણા ઉઘાડો મોરી માત - Have Mandirna Barna Ughado Mori Maat - Gujarati & English Lyrics

હવે મંદિરનાં બારણા ઉઘાડો મોરી માત,
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત,
આવી નોરતા ની રાત

ચંદ્રમાં નું ચંદન અને સુરજ નું કેસર …(૨)
આસમાની ઓઢની માં ટપકીયાળી ભાત,
ગગન કેરે ઘાટ આવી[નોરતા ની રાત, (૨)

કે નભ ના તારલિયા તારી આરતી ઉતારે ,
ને સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે,
આજે માવડી ના મિલનીએ જાગ્યું આ વિરાટ .
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત. (ર)

Have Mandirna Barna Ughado Mori Maat

Have mandiranan baran ughado mori mata,
Gagan kere ghat avi norat ni rata,
Avi norat ni rata

Chandraman nun chandan ane suraj nun kesar …(2)
Asamani odhani man ṭapakiyali bhata,
Gagan kere ghat avi[norat ni rata, (2)

Ke nabh n taraliya tari arati utare ,
Ne samirani sharanai gai tujane satkare,
Aje mavadi n milanie jagyun a virat .
Gagan kere ghat avi norat ni rata. (ra)