હે એવા વંદન વંદન આશાપુરા માત ને - He Eva Vandan Vandan Ashapura Maat Ne - Gujarati & English Lyrics

હે એવા વંદન વંદન આશાપુરા માત ને,
હે એવા વંદન વંદન આશાપુરા માત ને,

દેશ વિદેશ વિખ્યાત કચ્છ દેશ ના દેવી

એવો આશરો રે માગું આશાપુરા માતનો,
હે એવો આશરો રે માગું આશાપુરા માતનો,

કુળ દેવી તું છે કચ્છ રાજ ની (૨)
હે આઈ કરે છે દેશ ની તણી આણ રે કચ્છ દેશ ના દેવી

એવો આશરો રે માગું આશાપુરા માતનો,
હે એવો આશરો રે માગું આશાપુરા માતનો,

હે એવા વંદન વંદન આશાપુરા માત ને,

He Eva Vandan Vandan Ashapura Maat Ne

He ev vandan vandan ashapur mat ne,
He ev vandan vandan ashapur mat ne,

Desh videsh vikhyat kachchha desh n devi

Evo asharo re magun ashapur matano,
He evo asharo re magun ashapur matano,

Kul devi tun chhe kachchha raj ni (2)
He ai kare chhe desh ni tani an re kachchha desh n devi

Evo asharo re magun ashapur matano,
He evo asharo re magun ashapur matano,

He ev vandan vandan ashapur mat ne,