હે ઓલ્યા કાના રે! આવો તે કાળો કેમ થયો?
હે ગોરી રાધા રે! રૂપનાં અભિમાન શું રે કરો!
અમે નાના હતા, ગાય ચારવા જાતા.,
હે ગોરી રાધા રે! સૂરજના તાપે અમે કાળા થયા…
હે ઓલ્યા કાના રે! આવો તે કાળો કેમ થયો?
હે ગોરી રાધા રે! રૂપનાં અભિમાન શું રે કરો!
અમે નાના હતા., નાગ નાથવા ગ્યા’તા,
ગોરી રાધા રે! નાગના ફૂંફાડે અમે કાળા થયા…
હે ઓલ્યા ક ના રે! આવો તે કાળો કેમ થયો?
હે ગોરી રાધા રે! રૂપનાં અભિમાન શું રે કરો!
અમે નાના હતા., ગાય દોવા ગ્યા’તા,
હે ગોરી રાધા રે! દૂધની વરાળે અમે કાળા થયા.
He Ola Kana Re Avo Te Kalo Kem Thayo
He olya kan re! Avo te kalo kem thayo?
He gori radh re! Rupanan abhiman shun re karo!
Ame nan hata, gaya charav jata.,
He gori radh re! Surajan tape ame kal thaya…
He olya kan re! Avo te kalo kem thayo?
He gori radh re! Rupanan abhiman shun re karo! A
me nan hata., nag nathav gya’ta,
Gori radh re! Nagan funfade ame kal thaya…
He olya k n re! Avo te kalo kem thayo?
He gori radh re! Rupanan abhiman shun re karo!
Ame nan hata., gaya dov gya’ta,
He gori radh re! Dudhani varale ame kal thaya.