હેરી હેરી મોરલિયું વાગે છે - Heri Heri Moraliyu Vage Che - Gujarati & english LYrics

હેરી હેરી મોરલિયું વાગે છે
મોરલીનો સરવો સાદ, સરવો સાદ, મોરલિયું વાગે છે,
હેરી હેરી…

અમે ચૂંદડી હોય તો ઓઢીએ
ડોલરિયો દરિયાપાર, દરિયાપાર, મોરલિયું વાગે છે.
હેરી હેરી…

અમે હારલો હોય તો પે’રીએ
ડોલરિયો દરિયાપાર, દરિયાપાર, મોરલિયું વાગે છે.
હેરી હેરી…

અમે ચૂડલો હોય તો પે’રીએ
ડોલરિયો દરિયાપાર, દરિયાપાર, મોરલિયું વાગે છે.
હેરી હેરી…

અમે કાંબિયું હોય તો પે’રીએ
ડોલરિયો દરિયાપાર, દરિયાપાર, મોરલિયું વાગે છે.
હેરી હેરી…

Heri Heri Moraliyu Vage Che

Heri heri moraliyun vage chhe
Moralino saravo sada, saravo sada, moraliyun vage chhe,
Heri heri…

Ame chundadi hoya to odhie
Dolariyo dariyapara, dariyapara, moraliyun vage chhe.
Heri heri…

Ame haralo hoya to pe’rie
Dolariyo dariyapara, dariyapara, moraliyun vage chhe.
Heri heri…

Ame chudalo hoya to pe’rie
Dolariyo dariyapara, dariyapara, moraliyun vage chhe.
Heri heri…

Ame kanbiyun hoya to pe’rie
Dolariyo dariyapara, dariyapara, moraliyun vage chhe.
Heri heri…