હું તો ગઇ’તી મેળે - Hu To Gai Ti Mele - Gujarati & English Lyrics

હું તો ગઇ’તી મેળે …
મન મળી ગયું એની મેળે …મેળા માં,

હૈયું હણાઈ ને ગયું તણાઈ …
જોબન ના રેલમાં, મેળા માં …મેળા માં
હું તો ગઇ’તી મેળે …

મેળે મેળાવનારો મેળો, રંગ રેલાવનાર મેળો,
મુલે મુલાવનાર મેળો, ભૂલે ભુલાવનાર મેળો
ચિતડું ચકડોળ મારું આમ તેમ ઘૂમતું…
ને આંખ લડી ગઈ અલબેલા માં,

હૈયું હણાઈ ને ગયું તણાઈ …
જોબન ના રેલમાં, મેળા માં … મેળા માં
હું તો ગઇ’તી મેળે …

મેળા માં આંખ ના ઉલાળા . મેળા માં પાયલ ઝણકાર
કોઈના જાણે ત્યારે લાગે, કાળજડે આંખ્યું ના માર ,
હેલાતા રંગે રેલમાં

હૈયું હણાઈ ને ગયું તણાઈ …
જોબન ના રેલમાં મેળા માં …
મેળા માં હું તો ગઇ’તી મેળે …

Hu To Gai Ti Mele

Hun to gai’ti mele … Man mali gayun eni mele …mel man,

Haiyun hanai ne gayun tanai …
Joban n relaman, mel man …mel man
Hun to gai’ti mele …

Mele melavanaro melo, ranga relavanar melo,
Mule mulavanar melo, bhule bhulavanar melo
Chitadun chakadol marun am tem ghumatun… Ne ankha ladi gai alabel man,

Haiyun hanai ne gayun tanai … Joban n relaman, mel man … Mel man
Hun to gai’ti mele …

Mel man ankha n ulal . Mel man payal zanakar
Koin jane tyare lage, kalajade ankhyun n mar ,
Helat range relaman

Haiyun hanai ne gayun tanai …
Joban n relaman mel man … Mel man hun to gai’ti mele …

હું તો ગઈ’તી મેળે | પ્રથા ખાંડેકર | ગરબા (Jalso Unplugged Garba Video). (2019, September 30). YouTube