હું જામનગરમાં જન્મેલો - Hun Jamanagaraman Janmelo - Gujarati

હું જામનગરમાં જન્મેલો

હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો
ભાવનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો

તું લાગે છે બહુ સુધરેલો, મોટા ઘરથી તગડેલો
ઉપર ઉપર ભોળો ભોળો, અંદર અંદર બગડેલો

હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો
ભાવનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો

મારું મુખડું તને બતાવું, કાઢી દિલનો ડગલો હો
તને બરાબર હું જાણું છું, તું ભગત છે બગલો હો

હું સૂરતમાં સમજેલો
લાગે છે તું ચસકેલો, ખેડા ગામે ખટકેલો
હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો
ભાવનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો

તું પદ્મિની મોટર ને, હું ઘોડો ઘુઘરાવાળો હો
જા ખાલી ખાલી લાગે, તારો ઉપરવાળો માળો હો

હું અમદાવાદે આથડેલો
બેઠો બેઠો તૂટેલો જન્મારો મારો ફૂટેલો
હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો
ભાવનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો

हुं जामनगरमां जन्मेलो

हुं जामनगरमां जन्मेलो, उपलेटामां उछरेलो
भावनगरमां भणेलो, राजकोटमां रखडेलो

तुं लागे छे बहु सुधरेलो, मोटा घरथी तगडेलो
उपर उपर भोळो भोळो, अंदर अंदर बगडेलो

हुं जामनगरमां जन्मेलो, उपलेटामां उछरेलो
भावनगरमां भणेलो, राजकोटमां रखडेलो

मारुं मुखडुं तने बतावुं, काढी दिलनो डगलो हो
तने बराबर हुं जाणुं छुं, तुं भगत छे बगलो हो

हुं सूरतमां समजेलो
लागे छे तुं चसकेलो, खेडा गामे खटकेलो
हुं जामनगरमां जन्मेलो, उपलेटामां उछरेलो
भावनगरमां भणेलो, राजकोटमां रखडेलो

तुं पद्मिनी मोटर ने, हुं घोडो घुघरावाळो हो
जा खाली खाली लागे, तारो उपरवाळो माळो हो

हुं अमदावादे आथडेलो
बेठो बेठो तूटेलो जन्मारो मारो फूटेलो
हुं जामनगरमां जन्मेलो, उपलेटामां उछरेलो
भावनगरमां भणेलो, राजकोटमां रखडेलो

Hun Jamanagaraman Janmelo

Hun jamanagaraman janmelo, upaletaman uchharelo
Bhavanagaraman bhanelo, rajakotaman rakhadelo

Tun lage chhe bahu sudharelo, mota gharathi tagadelo
Upar upar bholo bholo, andar andar bagadelo

Hun jamanagaraman janmelo, upaletaman uchharelo
Bhavanagaraman bhanelo, rajakotaman rakhadelo

Marun mukhadun tane batavun, kadhi dilano dagalo ho
Tane barabar hun janun chhun, tun bhagat chhe bagalo ho

Hun surataman samajelo
Lage chhe tun chasakelo, kheda game khatakelo
Hun jamanagaraman janmelo, upaletaman uchharelo
Bhavanagaraman bhanelo, rajakotaman rakhadelo

Tun padmini motar ne, hun ghodo ghugharavalo ho
Ja khali khali lage, taro uparavalo malo ho

Hun amadavade athadelo
Betho betho tutelo janmaro maro futelo
Hun jamanagaraman janmelo, upaletaman uchharelo
Bhavanagaraman bhanelo, rajakotaman rakhadelo

Hun jāmanagaramān janmelo

Hun jāmanagaramān janmelo, upaleṭāmān uchharelo
Bhāvanagaramān bhaṇelo, rājakoṭamān rakhaḍelo

Tun lāge chhe bahu sudharelo, moṭā gharathī tagaḍelo
Upar upar bhoḷo bhoḷo, andar andar bagaḍelo

Hun jāmanagaramān janmelo, upaleṭāmān uchharelo
Bhāvanagaramān bhaṇelo, rājakoṭamān rakhaḍelo

Mārun mukhaḍun tane batāvun, kāḍhī dilano ḍagalo ho
Tane barābar hun jāṇun chhun, tun bhagat chhe bagalo ho

Hun sūratamān samajelo
Lāge chhe tun chasakelo, kheḍā gāme khaṭakelo
Hun jāmanagaramān janmelo, upaleṭāmān uchharelo
Bhāvanagaramān bhaṇelo, rājakoṭamān rakhaḍelo

Tun padminī moṭar ne, hun ghoḍo ghugharāvāḷo ho
Jā khālī khālī lāge, tāro uparavāḷo māḷo ho

Hun amadāvāde āthaḍelo
Beṭho beṭho tūṭelo janmāro māro fūṭelo
Hun jāmanagaramān janmelo, upaleṭāmān uchharelo
Bhāvanagaramān bhaṇelo, rājakoṭamān rakhaḍelo

Source : સ્વરઃ કમલેશ અવસ્થી અને મહેશકુમાર
ગીતઃ કાંતિ અશોક
સંગીતઃ મહેશ-નરેશ
ચિત્રપટઃ જોગ-સંજોગ (૧૯૮૦)