હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે - Hun To Puchhun Puchhun Ne Bhuli Jaun Re - Gujarati

હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે

હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે
પૂછું પૂછું ને ભૂલી જાઉં રે
પછી મનમાં ને મનમાં શરમાઉં રે
એ હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે
પછી મનમાં ને મનમાં શરમાઉં રે

એમ થાતું કે ગીત ક્યું ગાઉં રે
ગાઉં રે ગાઉં રે
હું તો સૂર મહીં ખોવાતી જાઉં રે

પ્રેમ કોને કહેવાય હું શું જાણું
પ્રેમ કોને કહેવાય હું શું જાણું
ભાન ભૂલીને પળ પળને માણું
સુખ કોણે આપણને આ દીધું
મેં તો પાપણને પલકારે પીધું

હું તારા પડછાયે પડછાયો થાઉં રે
પછી મનમાં ને મનમાં શરમાઉં રે
એ હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે
પછી મનમાં ને મનમાં શરમાઉં રે

તારી આંખ્યુંમાં પ્રીત્યુંના આંજણ
તારી આંખ્યુંમાં પ્રીત્યુંના આંજણ
મેં તો જુગ જુગથી જોયા છે સાજણ
વહે વાયરામાં આપણી જ વાતો
ભ્રમર આપણાં જ ગીત સદા ગાતો

ઓ તારા મઘમઘતા શ્વાસને માણું રે
પછી મનમાં ને મનમાં શરમાઉં રે
એ હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે
પછી મનમાં ને મનમાં શરમાઉં રે


हुं तो पूछुं पूछुं ने भूली जाउं रे

हुं तो पूछुं पूछुं ने भूली जाउं रे
पूछुं पूछुं ने भूली जाउं रे
पछी मनमां ने मनमां शरमाउं रे
ए हुं तो पूछुं पूछुं ने भूली जाउं रे
पछी मनमां ने मनमां शरमाउं रे

एम थातुं के गीत क्युं गाउं रे
गाउं रे गाउं रे
हुं तो सूर महीं खोवाती जाउं रे

प्रेम कोने कहेवाय हुं शुं जाणुं
प्रेम कोने कहेवाय हुं शुं जाणुं
भान भूलीने पळ पळने माणुं
सुख कोणे आपणने आ दीधुं
में तो पापणने पलकारे पीधुं

हुं तारा पडछाये पडछायो थाउं रे
पछी मनमां ने मनमां शरमाउं रे
ए हुं तो पूछुं पूछुं ने भूली जाउं रे
पछी मनमां ने मनमां शरमाउं रे

तारी आंख्युंमां प्रीत्युंना आंजण
तारी आंख्युंमां प्रीत्युंना आंजण
में तो जुग जुगथी जोया छे साजण
वहे वायरामां आपणी ज वातो
भ्रमर आपणां ज गीत सदा गातो

ओ तारा मघमघता श्वासने माणुं रे
पछी मनमां ने मनमां शरमाउं रे
ए हुं तो पूछुं पूछुं ने भूली जाउं रे
पछी मनमां ने मनमां शरमाउं रे


Hun To Puchhun Puchhun Ne Bhuli Jaun Re

Hun to puchhun puchhun ne bhuli jaun re
Puchhun puchhun ne bhuli jaun re
Pachhi manaman ne manaman sharamaun re
E hun to puchhun puchhun ne bhuli jaun re
Pachhi manaman ne manaman sharamaun re

Em thatun ke git kyun gaun re
Gaun re gaun re
Hun to sur mahin khovati jaun re

Prem kone kahevaya hun shun janun
Prem kone kahevaya hun shun janun
Bhan bhuline pal palane manun
Sukh kone apanane a didhun
Men to papanane palakare pidhun

Hun tara padachhaye padachhayo thaun re
Pachhi manaman ne manaman sharamaun re
E hun to puchhun puchhun ne bhuli jaun re
Pachhi manaman ne manaman sharamaun re

Tari ankhyunman prityunna anjana
Tari ankhyunman prityunna anjana
Men to jug jugathi joya chhe sajana
Vahe vayaraman apani j vato
Bhramar apanan j git sada gato

O tara maghamaghata shvasane manun re
Pachhi manaman ne manaman sharamaun re
E hun to puchhun puchhun ne bhuli jaun re
Pachhi manaman ne manaman sharamaun re


Hun to pūchhun pūchhun ne bhūlī jāun re

Hun to pūchhun pūchhun ne bhūlī jāun re
Pūchhun pūchhun ne bhūlī jāun re
Pachhī manamān ne manamān sharamāun re
E hun to pūchhun pūchhun ne bhūlī jāun re
Pachhī manamān ne manamān sharamāun re

Em thātun ke gīt kyun gāun re
Gāun re gāun re
Hun to sūr mahīn khovātī jāun re

Prem kone kahevāya hun shun jāṇun
Prem kone kahevāya hun shun jāṇun
Bhān bhūlīne paḷ paḷane māṇun
Sukh koṇe āpaṇane ā dīdhun
Men to pāpaṇane palakāre pīdhun

Hun tārā paḍachhāye paḍachhāyo thāun re
Pachhī manamān ne manamān sharamāun re
E hun to pūchhun pūchhun ne bhūlī jāun re
Pachhī manamān ne manamān sharamāun re

Tārī ānkhyunmān prītyunnā ānjaṇa
Tārī ānkhyunmān prītyunnā ānjaṇa
Men to jug jugathī joyā chhe sājaṇa
Vahe vāyarāmān āpaṇī j vāto
Bhramar āpaṇān j gīt sadā gāto

O tārā maghamaghatā shvāsane māṇun re
Pachhī manamān ne manamān sharamāun re
E hun to pūchhun pūchhun ne bhūlī jāun re
Pachhī manamān ne manamān sharamāun re


Source : સ્વર: આશા ભોસલે અને સુરેશ વાડકર
ગીતઃ માધવ રામાનુજ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ પીઠી પીળી ને રંગ રાતો (૧૯૮૧)