ઈશ્વર છે પ્રેમસ્વરૂપ - Ishvar Chhe Premaswarupa - Lyrics

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,
ઈશ્વર છે આનંદસ્વરૂપ,
ઈશ્વર છે શાંતિસ્વરૂપ

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,
ઈશ્વર છે આનંદસ્વરૂપ,
ઈશ્વર છે શાંતિસ્વરૂપ

પ્રેમ સૂર્ય-કિરણ શો પ્રભુનો નીતરતો,
હૂંફ દઈને નવલું જીવન ભરતો
વસંતમાં સૌ ફૂલો પ્રફુલ્લિત લહેકે,
એમ જ પ્રેમ પ્રભુનો ચોમેર મહેકે
શીતળ એની શાંતિ વર્ષા જેવી,
તરબોળ ધરાને કરતી રસાળ કેવી!

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,
ઈશ્વર છે આનંદસ્વરૂપ,
ઈશ્વર છે શાંતિસ્વરૂપ

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,
ઈશ્વર છે આનંદસ્વરૂપ,
ઈશ્વર છે શાંતિસ્વરૂપ

બાળક આપણે સૌએ ઈશ્વર કેરા,
એણે કર્યા છે નિજના પ્રતિરૂપ જેવા
આનંદ, પ્રેમ ને શાંતિ રેલાવીએ,
ધરતી પર ચોપાસે રેલાવીએ

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,
ઈશ્વર છે આનંદસ્વરૂપ,
ઈશ્વર છે શાંતિસ્વરૂપ

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,
ઈશ્વર છે આનંદસ્વરૂપ,
ઈશ્વર છે શાંતિસ્વરૂપ

ઈશ્વર છે શાંતિસ્વરૂપ,
ઈશ્વર છે શાંતિસ્વરૂપ


Ishvar Chhe Premaswarupa

Ishvar chhe premaswarupa,
Ishvar chhe anandaswarupa,
Ishvar chhe shantiswarupa

Ishvar chhe premaswarupa,
Ishvar chhe anandaswarupa,
Ishvar chhe shantiswarupa

Prem surya-kiran sho prabhuno nitarato,
Hunfa daine navalun jivan bharato
Vasantaman sau fulo prafullit laheke,
Em j prem prabhuno chomer maheke
Shital eni shanti varsha jevi,
Tarabol dharane karati rasal kevi!

Ishvar chhe premaswarupa,
Ishvar chhe anandaswarupa,
Ishvar chhe shantiswarupa

Ishvar chhe premaswarupa,
Ishvar chhe anandaswarupa,
Ishvar chhe shantiswarupa

Balak apane saue ishvar kera,
Ene karya chhe nijan pratirup jeva
Ananda, prem ne shanti relavie,
Dharati par chopase relavie

Ishvar chhe premaswarupa,
Ishvar chhe anandaswarupa,
Ishvar chhe shantiswarupa

Ishvar chhe premaswarupa,
Ishvar chhe anandaswarupa,
Ishvar chhe shantiswarupa

Ishvar chhe shantiswarupa,
Ishvar chhe shantiswarupa

Source: Mavjibhai