જય કાહના કાળા - Jay Kahna Kala - Aarti Lyrics

જય કાહના કાળા, પ્રભુ જય કાહના કાળા,

મીઠી મોરલીવાળા (2) ગોપીના પ્યારા….ઓમ જય કાહના…

કામગારા કાન,કામણ બહુ કિધાં-પ્રભુ (2)

માખણ ચોરી મોહન (2)ચિત્ત ચોરી લીધાં…ઓમ જય કાહના….

નંદ યશોદા ઘેર,વૈકુંઠ ઉતારી-પ્રભુ (2)

કાલીય મર્દન કીધાં(2) ગાયોને ચારી….ઓમ જય કાહના….

પ્રેમ તણો તુજ પાર,કેમે નહીં આવે-પ્રભુ (3)

નેતિ વેદ પુકારે (2) પુનિત ગુણ ગાવે….ઓમ જય કાહના…

જય કાહના કાળા,પ્રભુ જય કાહના કાળા,

મીઠી મોરલીવાળા (2) ગોપીના પ્યારા….ઓમ જય કાહના…


Jaya kāhanā kāḷā, prabhu jaya kāhanā kāḷā,

Mīṭhī moralīvāḷā (2) gopīnā pyārā….om jaya kāhanā…

Kāmagārā kāna,kāmaṇ bahu kidhān-prabhu (2)

Mākhaṇ chorī mohan (2)chitta chorī līdhān…om jaya kāhanā….

Nanda yashodā ghera,vaikunṭha utārī-prabhu (2)

Kālīya mardan kīdhān(2) gāyone chārī….om jaya kāhanā….

Prem taṇo tuj pāra,keme nahīn āve-prabhu (3)

Neti ved pukāre (2) punit guṇ gāve….om jaya kāhanā…

Jaya kāhanā kāḷā,prabhu jaya kāhanā kāḷā,

Mīṭhī moralīvāḷā (2) gopīnā pyārā….om jaya kāhanā…