ઝઘડો - jhaghado - Gujarati & English Lyrics

ઝઘડો લાગ્યો રે, જમુનાજીને આરે,
કાન કહ્યા અમારા તો માને રે ઝગડો…

દેવકીજીને વાલો ઓદર વસિયા,
જશોદા પારણે ઝુલાવે રે ઝઘડો…

વસુદેવ સરખા તાત તમારા,
નંદજી લાડે લડાવે રે ઝઘડો…

બાઇ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,
ચિત્ત ચરણમાં રાખી-રે ઝઘડો…

Jhaghado

Zaghado lagyo re, jamunajine are,
Kan kahya amar to mane re zagado…

Devakijine valo odar vasiya,
Jashod parane zulave re zaghado…

Vasudev sarakh tat tamara,
Nandaji lade ladave re zaghado…

Bai miran kahe prabhu giradhar nagara,
Chitṭa charanaman rakhi-re zaghado…