જીવવું ને મરવું સાથે ને સાથે - Jivavun Ne Maravun Sathe Ne Sathe - Gujarati

જીવવું ને મરવું સાથે ને સાથે

છૂટ્યાં ના છૂટે આ પ્રીતિના બંધન
જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે

તું મારી રાધા ને હું યદુનંદન

સરવરમાં રમતી આ સારસની જોડી
કોઈ શકે ના આ જોડીને તોડી
સરવરમાં રમતી આ સારસની જોડી
કોઈ શકે ના આ જોડીને તોડી

તું છે પાણી ને હું છું ચંદન
જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે

હું છું દીપક ને તું છો જ્યોતિ, હું છું દીપક ને તું છો જ્યોતિ
હું છું ધાગો ને તું છે મોતી

મારી આ આંખે તારી પ્રીતિના અંજન
જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે

મારી આ કાયાનો તું પડછાયો તન ને મનમાં તું જ સમાયો

હૈયામાં જાગે છાના છાના સ્પંદન
જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે

તું મારી રાધા ને હું યદુનંદન
જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે

છૂટ્યાં ના છૂટે આ પ્રીતિના બંધન
જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે
જીવવું ને મરવું સાથે ને સાથે, જીવવું ને મરવું સાથે ને સાથે

जीववुं ने मरवुं साथे ने साथे

छूट्यां ना छूटे आ प्रीतिना बंधन
जीववुं ने मरवुं साथे ने साथे, जीववुं ने मरवुं साथे ने साथे

तुं मारी राधा ने हुं यदुनंदन

सरवरमां रमती आ सारसनी जोडी
कोई शके ना आ जोडीने तोडी
सरवरमां रमती आ सारसनी जोडी
कोई शके ना आ जोडीने तोडी

तुं छे पाणी ने हुं छुं चंदन
जीववुं ने मरवुं साथे ने साथे, जीववुं ने मरवुं साथे ने साथे

हुं छुं दीपक ने तुं छो ज्योति, हुं छुं दीपक ने तुं छो ज्योति
हुं छुं धागो ने तुं छे मोती

मारी आ आंखे तारी प्रीतिना अंजन
जीववुं ने मरवुं साथे ने साथे, जीववुं ने मरवुं साथे ने साथे

मारी आ कायानो तुं पडछायो तन ने मनमां तुं ज समायो

हैयामां जागे छाना छाना स्पंदन
जीववुं ने मरवुं साथे ने साथे, जीववुं ने मरवुं साथे ने साथे

तुं मारी राधा ने हुं यदुनंदन
जीववुं ने मरवुं साथे ने साथे, जीववुं ने मरवुं साथे ने साथे

छूट्यां ना छूटे आ प्रीतिना बंधन
जीववुं ने मरवुं साथे ने साथे, जीववुं ने मरवुं साथे ने साथे
जीववुं ने मरवुं साथे ने साथे, जीववुं ने मरवुं साथे ने साथे

Jivavun Ne Maravun Sathe Ne Sathe

Chhutyan na chhute a pritina bandhana
Jivavun ne maravun sathe ne sathe, jivavun ne maravun sathe ne sathe

Tun mari radha ne hun yadunandana

Saravaraman ramati a sarasani jodi
Koi shake na a jodine todi
Saravaraman ramati a sarasani jodi
Koi shake na a jodine todi

Tun chhe pani ne hun chhun chandana
Jivavun ne maravun sathe ne sathe, jivavun ne maravun sathe ne sathe

Hun chhun dipak ne tun chho jyoti, hun chhun dipak ne tun chho jyoti
Hun chhun dhago ne tun chhe moti

Mari a ankhe tari pritina anjana
Jivavun ne maravun sathe ne sathe, jivavun ne maravun sathe ne sathe

Mari a kayano tun padachhayo tan ne manaman tun j samayo

Haiyaman jage chhana chhana spandana
Jivavun ne maravun sathe ne sathe, jivavun ne maravun sathe ne sathe

Tun mari radha ne hun yadunandana
Jivavun ne maravun sathe ne sathe, jivavun ne maravun sathe ne sathe

Chhutyan na chhute a pritina bandhana
Jivavun ne maravun sathe ne sathe, jivavun ne maravun sathe ne sathe
Jivavun ne maravun sathe ne sathe, jivavun ne maravun sathe ne sathe

Jīvavun ne maravun sāthe ne sāthe

Chhūṭyān nā chhūṭe ā prītinā bandhana
Jīvavun ne maravun sāthe ne sāthe, jīvavun ne maravun sāthe ne sāthe

Tun mārī rādhā ne hun yadunandana

Saravaramān ramatī ā sārasanī joḍī
Koī shake nā ā joḍīne toḍī
Saravaramān ramatī ā sārasanī joḍī
Koī shake nā ā joḍīne toḍī

Tun chhe pāṇī ne hun chhun chandana
Jīvavun ne maravun sāthe ne sāthe, jīvavun ne maravun sāthe ne sāthe

Hun chhun dīpak ne tun chho jyoti, hun chhun dīpak ne tun chho jyoti
Hun chhun dhāgo ne tun chhe motī

Mārī ā ānkhe tārī prītinā anjana
Jīvavun ne maravun sāthe ne sāthe, jīvavun ne maravun sāthe ne sāthe

Mārī ā kāyāno tun paḍachhāyo tan ne manamān tun j samāyo

Haiyāmān jāge chhānā chhānā spandana
Jīvavun ne maravun sāthe ne sāthe, jīvavun ne maravun sāthe ne sāthe

Tun mārī rādhā ne hun yadunandana
Jīvavun ne maravun sāthe ne sāthe, jīvavun ne maravun sāthe ne sāthe

Chhūṭyān nā chhūṭe ā prītinā bandhana
Jīvavun ne maravun sāthe ne sāthe, jīvavun ne maravun sāthe ne sāthe
Jīvavun ne maravun sāthe ne sāthe, jīvavun ne maravun sāthe ne sāthe

Source : સ્વરઃ આશા ભોસલે અને સુરેશ વાડકર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ રાખના રમકડાં (૧૯૮૩)