કેવાં રે મળેલાં મનના મેળ
કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાના રાજા
કેવાં રે મળેલાં મનના મેળ
રુદિયાની રાણી, કેવાં રે મળેલાં મનના મેળ
કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ
રુદિયાના રાજા, કેવાં રે મળેલાં મનના મેળ
જળમાં ઝીલાય જેવાં આભના ઊંડાણ
જળમાં ઝીલાય જેવાં આભના ઊંડાણ
જેવાં ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર
રુદિયાની રાણી, એવા રે મળેલાં મનના મેળ
કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે
જેવાં બીજ રે ફણગાયે ખાતરખેડ
રુદિયાના રાજા, એવાં રે મળેલાં મનના મેળ
કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાના રાજા
કેવાં રે મળેલાં મનના મેળ
केवां रे मळेलां मनना मेळ
केवां रे मळेलां मनना मेळ, रुदियाना राजा
केवां रे मळेलां मनना मेळ
रुदियानी राणी, केवां रे मळेलां मनना मेळ
केवां रे मळेलां मनना मेळ, रुदियानी राणी
केवां रे मळेलां मनना मेळ
रुदियाना राजा, केवां रे मळेलां मनना मेळ
जळमां झीलाय जेवां आभना ऊंडाण
जळमां झीलाय जेवां आभना ऊंडाण
जेवां क्षितिजे ढोळाय दिशना घेर
रुदियानी राणी, एवा रे मळेलां मनना मेळ
केवां रे मळेलां मनना मेळ, रुदियानी राणी
केवां रे मळेलां मनना मेळ
धरती भींजाय जेवी मेहुलानी धारे
धरती भींजाय जेवी मेहुलानी धारे
जेवां बीज रे फणगाये खातरखेड
रुदियाना राजा, एवां रे मळेलां मनना मेळ
केवां रे मळेलां मनना मेळ, रुदियाना राजा
केवां रे मळेलां मनना मेळ
Kevan Re Malelan Manana Mela
Kevan re malelan manana mela, rudiyana raja
Kevan re malelan manana mel
Rudiyani rani, kevan re malelan manana mela
Kevan re malelan manana mela, rudiyani rani
Kevan re malelan manana mel
Rudiyana raja, kevan re malelan manana mela
Jalaman zilaya jevan abhana undana
Jalaman zilaya jevan abhana undana
Jevan kshitije dholaya dishana ghera
Rudiyani rani, eva re malelan manana mela
Kevan re malelan manana mela, rudiyani rani
Kevan re malelan manana mel
Dharati bhinjaya jevi mehulani dhare
Dharati bhinjaya jevi mehulani dhare
Jevan bij re fanagaye khatarakheda
Rudiyana raja, evan re malelan manana mela
Kevan re malelan manana mela, rudiyana raja
Kevan re malelan manana mela
Kevān re maḷelān mananā meḷa
Kevān re maḷelān mananā meḷa, rudiyānā rājā
Kevān re maḷelān mananā meḷ
Rudiyānī rāṇī, kevān re maḷelān mananā meḷa
Kevān re maḷelān mananā meḷa, rudiyānī rāṇī
Kevān re maḷelān mananā meḷ
Rudiyānā rājā, kevān re maḷelān mananā meḷa
Jaḷamān zīlāya jevān ābhanā ūnḍāṇa
Jaḷamān zīlāya jevān ābhanā ūnḍāṇa
Jevān kṣhitije ḍhoḷāya dishanā ghera
Rudiyānī rāṇī, evā re maḷelān mananā meḷa
Kevān re maḷelān mananā meḷa, rudiyānī rāṇī
Kevān re maḷelān mananā meḷ
Dharatī bhīnjāya jevī mehulānī dhāre
Dharatī bhīnjāya jevī mehulānī dhāre
Jevān bīj re faṇagāye khātarakheḍa
Rudiyānā rājā, evān re maḷelān mananā meḷa
Kevān re maḷelān mananā meḷa, rudiyānā rājā
Kevān re maḷelān mananā meḷa