કોને જઈને કહેવી - Kone Jaine Kahevi - Gujarati

કોને જઈને કહેવી

કોને જઈને કહેવી દર્દ કહાણી?
દિલની અગનમાં કોણ રેડે પાણી!

અટપટી દુનિયા મા તે કરેલી દાવાનળની આગ ભરેલી
જોજે ના અટકે સંસાર ગાડી સૂતેલો આતમ દેજે જગાડી

વિલંબ જો થાશે નહિ રે જીવાશે!
તું બેઠા માડી બીજે ક્યાં જવાશે?
આશરો મારે એક તું માડી સૂતેલો આતમ દેજે જગાડી

વિશ્વાસઘાત જો મારો થાશે
રન્નામાડી સાથે લાજ તારી જાશે
મ્હેર કરીને આવ મારી માડી સૂતેલો આતમ દેજે જગાડી

આવ મારી માડી આવ મારી માડી
આવ મારી માડી આવ મારી માડી


कोने जईने कहेवी

कोने जईने कहेवी दर्द कहाणी?
दिलनी अगनमां कोण रेडे पाणी!

अटपटी दुनिया मा ते करेली दावानळनी आग भरेली
जोजे ना अटके संसार गाडी सूतेलो आतम देजे जगाडी

विलंब जो थाशे नहि रे जीवाशे!
तुं बेठा माडी बीजे क्यां जवाशे?
आशरो मारे एक तुं माडी सूतेलो आतम देजे जगाडी

विश्वासघात जो मारो थाशे
रन्नामाडी साथे लाज तारी जाशे
म्हेर करीने आव मारी माडी सूतेलो आतम देजे जगाडी

आव मारी माडी आव मारी माडी
आव मारी माडी आव मारी माडी


Kone Jaine Kahevi

Kone jaine kahevi darda kahani? Dilani aganaman kon rede pani!

Atapati duniya ma te kareli davanalani ag bhareli
Joje na atake sansar gadi sutelo atam deje jagadi

Vilanba jo thashe nahi re jivashe! Tun betha madi bije kyan javashe? Asharo mare ek tun madi sutelo atam deje jagadi

Vishvasaghat jo maro thashe
Rannamadi sathe laj tari jashe
Mher karine av mari madi sutelo atam deje jagadi

Av mari madi av mari madi
Av mari madi av mari madi


Kone jaīne kahevī

Kone jaīne kahevī darda kahāṇī? Dilanī aganamān koṇ reḍe pāṇī!

Aṭapaṭī duniyā mā te karelī dāvānaḷanī āg bharelī
Joje nā aṭake sansār gāḍī sūtelo ātam deje jagāḍī

Vilanba jo thāshe nahi re jīvāshe! Tun beṭhā māḍī bīje kyān javāshe? Āsharo māre ek tun māḍī sūtelo ātam deje jagāḍī

Vishvāsaghāt jo māro thāshe
Rannāmāḍī sāthe lāj tārī jāshe
Mher karīne āv mārī māḍī sūtelo ātam deje jagāḍī

Āv mārī māḍī āv mārī māḍī
Āv mārī māḍī āv mārī māḍī


Source : સ્વરઃ હર્ષિદા રાવળ
ગીતઃ પ્રતાપ રાવળ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ જય રાંદલમા (૧૯૭૭)