કુમ કુમ કેરા ૨૫ગલે મળી ગરબે રમવા આવ - Kum Kum Kera Pagle Madi Garbe Ramva Aav - Gujarati & English Lyrics

કુમ કુમ કેરા ૨૫ગલે મળી ગરબે રમવા આવ,
કે માડી ઘણી ખમ્મા ,ખમ્મા …
ચાચર કેરા ચોકે માડી ગરબે ગરબે રમવા આવ,
કે માડી ઘણી ખમ્મા ,ખમ્મા …

ચાલો સહિયર જઈએ ચાચર ચોક્મા રે લોલ
દિવડો પ્રગટાવવી માના ગોખમાં રે લોલ,
આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ,
સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ,
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ,
વ્હાલ ના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ,
કે માડી ઘણી ખમ્મા ,ખમ્મા …
કુમ કુમ કેરા રપગલે મળી ગરબે રમવા આવ ,

ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ,
ઘૂમી ઘૂમી ગરબો સૌએ લેજો રે લોલ,
સાથીયા પુરાવો ઘરને આંગણે રે લોલ,
અસવારી તે માની વધે શોભતી રે લોલ,
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ,
ઘરના આંગણીયા માં આવી મંદિર તું સર્જાવ,
કે માડી ઘણી ખમ્મા ખમ્મા
કુમ કુમ કેરા રપગલે મળી ગરબે રમવા આવ ,
કે માડી ઘણી ખમ્મા ,ખમ્મા …

Kum Kum Kera Pagle Madi Garbe Ramva Aav

Kum kum ker pagale mali garabe ramav ava,
Ke madi ghani khamma ,khamma …
Chachar ker choke madi garabe garabe ramav ava,
Ke madi ghani khamma ,khamma …

Chalo sahiyar jaie chachar chokma re lol
Divado pragatavavi man gokhaman re lola,
Arasuri mat avya angane re lola,
Samaiyun te manun karie torane re lola,
Jaya bhavani jaya bhavani bolie re lola,
Vhal n vadalamanthi tun prem sad varasava,
Ke madi ghani khamma ,khamma …
Kum kum ker rapagale mali garabe ramav av ,

Dham dham dholid tal dejo re lola,
Ghumi ghumi garabo saue lejo re lola,
Sathiya puravo gharane angane re lola,
Asavari te mani vadhe shobhati re lola,
Jaya bhavani jaya bhavani bolie re lola,
Gharan anganiya man avi mandir tun sarjava,
Ke madi ghani khamma khamma
Kum kum ker rapagale mali garabe ramav av ,
Ke madi ghani khamma ,khamma …

કુમ કુમ કેરા પગલે માઁ ડી ગરબે રમવા આવો. ગરબા KumKum kera Pagle Maadi garba song. (2018, October 4). YouTube