કુંવર દેવકીના કાન - Kuvar Devakina Kan - Gujarati & English Lyrics

કુંવર દેવકીના કાન, તમે મારા મે’માન
મારા મે’માન તમે મારા મે’માન કુંવર

માતા જશોદાના લાલ તમે મારા મે’માન
બાવા નંદજીના લાલ તમે મારા મે’માન

બેની સુભદ્રાના વીરા તમે મારા મે’માન
મામા કંસના સંહાર તમે મારા મે’માન

કાના ગાયોના ગોવાળ તમે મારા મે’માન
કાના ભરવાડના ભાણેજ તમે મારા મે’માન

ગોપીના મહીડાના ચોર તમે મારા મે’માન,
તમે રાધાજીના પ્યારા તમે મારા મે’માન
કુંવર દેવકીના કાન…

Kuvar Devakina Kan

Kunvar devakin kana, tame mar me’mana
Mar me’man tame mar me’man kunvar

Mat jashodan lal tame mar me’man
Bav nandajin lal tame mar me’man

Beni subhadran vir tame mar me’man
Mam kansan sanhar tame mar me’man

Kan gayon goval tame mar me’man
Kan bharavadan bhanej tame mar me’man

Gopin mahidan chor tame mar me’mana,
Tame radhajin pyar tame mar me’man
Kunvar devakin kana…