માં શંખલ તે પુર ના ચોક માં ,દેવી અન્નપૂર્ણા - Ma Shankhal Te Pur Na Chok Ma Devi Annapurna - Gujarati & English Lyrics

માં શંખલ તે પુર ના ચોક માં ,દેવી અન્નપૂર્ણા

એ માયે સોળે લીધો શણગાર રે, દેવી અન્નપૂર્ણા

એ માને કડલા કાંબીઓ શોભતા, દેવી અન્નપૂર્ણા

એ માને હાર એકાવન શોભતા, દેવી અન્નપૂર્ણા

એ માને હારલે રતન જડેલા રે, દેવી અન્નપૂર્ણા

એ માને ભલે તે ટીલડી શોભતી રે, દેવી અન્નપૂર્ણા

એ માને નાથાડીએ રતન જડેલ રે, દેવી અન્નપૂર્ણા

Ma Shankhal Te Pur Na Chok Ma Devi Annapurna

Man shankhal te pur n chok man ,devi annapurna

E maye sole lidho shanagar re, devi annapurna

E mane kadal kanbio shobhata, devi annapurna

E mane har ekavan shobhata, devi annapurna

E mane harale ratan jadel re, devi annapurna

E mane bhale te tiladi shobhati re, devi annapurna

E mane nathadie ratan jadel re, devi annapurna