માં તારો ગરબો ઝાકમઝોળ - Maa Taro Garbo Jhakam Jhol - Gujarati & English Lyrics

હે માં તારો ગરબો ઝાકમઝોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢ ની પોળ માં રે લોલ,

માં તારી ચુંદડી રાતીચોળ, ઉડે રંગચોળ,
પાવાગઢ ની પોળ માં રે લોલ,

હે માડી ગરબે ઘૂમે, હે સજી સોળ શણગાર,
માંડી તારા ચારણો માં પાવન પગથાર,
માં તારે ગરબે ફૂલનો હિંડોળ, મોંઘો અણમોલ,
પાવાગઢ ની પોળ માં રે લોલ ,

હે માં તારી ગરબો ઝાકમઝોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢ ની પોળ માં રે લોલ,

માં તારી ચુંદડી રાતીચોળ,ઉડે રંગચોળ,
પાવાગઢ ની પોળ માં રે લોલ,

Maa Taro Garbo Jhakam Jhol

He man taro garabo zakamazola, ghume gol gola,
Pavagadh ni pol man re lola,

Man tari chundadi ratichola, ude rangachola,
Pavagadh ni pol man re lola,

He madi garabe ghume, he saji sol shanagara,
Mandi tar charano man pavan pagathara,
Man tare garabe fulano hindola, mongho anamola,
Pavagadh ni pol man re lol ,

He man tari garabo zakamazola, ghume gol gola,
Pavagadh ni pol man re lola,

Man tari chundadi ratichola,ude rangachola,
Pavagadh ni pol man re lola,

માં તારો ગરબો ઝાકમ I Maa Taro Garbo | special navratri garbo #hemantchauhan. (2018, October 3). YouTube