મન મારું મોહ્યું રે મુરલીમાં - Man Marun Mohyun Re Muraliman - Gujarati

મન મારું મોહ્યું રે મુરલીમાં

મન મારું મોહ્યું રે મુરલીમાં
ઓ… ભાન મેં તો ખોયું રે મુરલીમાં
મન મારું મોહ્યું રે મુરલીમાં

કોઈ રે ક્યાં જાણે મારા મનડાંની વાત
વીતી ના વીતે મારી ગોઝારી રાત

કોઈ રે ક્યાં જાણે મારા મનડાંની વાત
વીતી ના વીતે મારી ગોઝારી રાત

આંસુડે મન ધોયું રે મુરલીમાં
આંસુડે મન ધોયું રે મુરલીમાં

ઓ… ભાન મેં તો ખોયું રે મુરલીમાં
ઓ… ભાન મેં તો ખોયું રે મુરલીમાં

દિલમાં દાવાનળ ને આંખે વરસાદ
શ્યામ તને શમણામાં પાડું હું સાદ

દિલમાં દાવાનળ ને આંખે વરસાદ
શ્યામ તને શમણામાં પાડું હું સાદ

તેવું શ્યામ મુખ જોયું રે મુરલીમાં
શ્યામ મુખ જોયું રે મુરલીમાં

ઓ… મુખ મીઠું જોયું રે મુરલીમાં
ઓ… મુખ મીઠું જોયું રે મુરલીમાં


मन मारुं मोह्युं रे मुरलीमां

मन मारुं मोह्युं रे मुरलीमां
ओ… भान में तो खोयुं रे मुरलीमां
मन मारुं मोह्युं रे मुरलीमां

कोई रे क्यां जाणे मारा मनडांनी वात
वीती ना वीते मारी गोझारी रात

कोई रे क्यां जाणे मारा मनडांनी वात
वीती ना वीते मारी गोझारी रात

आंसुडे मन धोयुं रे मुरलीमां
आंसुडे मन धोयुं रे मुरलीमां

ओ… भान में तो खोयुं रे मुरलीमां
ओ… भान में तो खोयुं रे मुरलीमां

दिलमां दावानळ ने आंखे वरसाद
श्याम तने शमणामां पाडुं हुं साद

दिलमां दावानळ ने आंखे वरसाद
श्याम तने शमणामां पाडुं हुं साद

तेवुं श्याम मुख जोयुं रे मुरलीमां
श्याम मुख जोयुं रे मुरलीमां

ओ… मुख मीठुं जोयुं रे मुरलीमां
ओ… मुख मीठुं जोयुं रे मुरलीमां


Man Marun Mohyun Re Muraliman

Man marun mohyun re muraliman
O… Bhan men to khoyun re muraliman
Man marun mohyun re muraliman

Koi re kyan jane mara manadanni vata
Viti na vite mari gozari rata

Koi re kyan jane mara manadanni vata
Viti na vite mari gozari rata

Ansude man dhoyun re muraliman
Ansude man dhoyun re muraliman

O… Bhan men to khoyun re muraliman
O… Bhan men to khoyun re muraliman

Dilaman davanal ne ankhe varasada
Shyam tane shamanaman padun hun sada

Dilaman davanal ne ankhe varasada
Shyam tane shamanaman padun hun sada

Tevun shyam mukh joyun re muraliman
Shyam mukh joyun re muraliman

O… Mukh mithun joyun re muraliman
O… Mukh mithun joyun re muraliman


Man mārun mohyun re muralīmān

Man mārun mohyun re muralīmān
O… Bhān men to khoyun re muralīmān
Man mārun mohyun re muralīmān

Koī re kyān jāṇe mārā manaḍānnī vāta
Vītī nā vīte mārī gozārī rāta

Koī re kyān jāṇe mārā manaḍānnī vāta
Vītī nā vīte mārī gozārī rāta

Ānsuḍe man dhoyun re muralīmān
Ānsuḍe man dhoyun re muralīmān

O… Bhān men to khoyun re muralīmān
O… Bhān men to khoyun re muralīmān

Dilamān dāvānaḷ ne ānkhe varasāda
Shyām tane shamaṇāmān pāḍun hun sāda

Dilamān dāvānaḷ ne ānkhe varasāda
Shyām tane shamaṇāmān pāḍun hun sāda

Tevun shyām mukh joyun re muralīmān
Shyām mukh joyun re muralīmān

O… Mukh mīṭhun joyun re muralīmān
O… Mukh mīṭhun joyun re muralīmān


Source : સ્વરઃ સુધા લાખિયા
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ